________________
शत-५: देश
| ८७ ।
લઈ ગયો. આ સ્થિતિમાં શું તે ખરીદનારને તે ખરીદેલા માલ સંબંધી આરંભિકી આદિ ક્રિયાઓ લાગે છે? કે તે વિક્રેતા ગૃહસ્થને તે ક્રિયાઓ લાગે છે?
ઉત્તર- હે ગૌતમ!(ઉપર્યુક્ત સ્થિતિમાં) ખરીદનારને તે માલ સંબંધી આરંભિકીથી અપ્રત્યાખ્યાનિકી સુધીની ચાર ક્રિયાઓ લાગે અને મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયાની ભજના છે અર્થાત્ ખરીદનાર જો મિથ્યાદષ્ટિ હોય તો મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા લાગે અને તે જો મિથ્યાદષ્ટિ ન હોય તો તે ક્રિયા લાગતી નથી. વિક્રેતા ગૃહસ્થને(મિથ્યાદર્શન–પ્રત્યયિકી ક્રિયાની ભજના સાથે) આ સર્વ ક્રિયાઓ અલ્પ પ્રમાણમાં લાગે છે. | ८ गाहावइस्स णं भंते ! भंडं विक्किणमाणस्स कइए भंडं साइज्जेज्जा, धणे य से अणुवणीए सिया। कइयस्सणं भंते !ताओधणाओ किं आरभिया किरिया कज्जइ जाव मिच्छादसणवत्तिया किरिया कज्जइ ? गाहावइस्स वा ताओ धणाओ किं आरंभिया किरिया कज्जइ जाव मिच्छादसणवत्तिया किरिया कज्जइ ?
गोयमा ! कइयस्स ताओ धणाओ हेट्ठिल्लाओ चत्तारि किरियाओ कज्जति । मिच्छादसणवत्तिया किरिया भयणाए । गाहावइस्स णंताओ सव्वाओ पयणुई भवंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વાસણાદિ વિક્રેતા ગૃહસ્થ પાસેથી ખરીદનારે કેટલોક માલ ખરીદી લીધો પરંતુ જ્યાં સુધી તે વિક્રેતાને તે માલના મૂલ્યરૂપ ધન પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધી ખરીદનારને તે ધન સંબંધી આરંભિકી આદિ કેટલી ક્રિયા લાગે અને વિક્રેતા ગૃહસ્થને તે ધન સંબંધી આરંભિકી આદિ કેટલી ક્રિયા લાગે?
ઉત્તર- હે ગૌતમ! વાસણાદિ વેચનાર ગૃહસ્થ પાસેથી ખરીદનારે તે માલ ખરીદી લીધો પરંતુ તેનું મૂલ્ય આપ્યું ન હોય તો તેને ધન સંબંધી ચાર ક્રિયા લાગે અને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા પૂર્વવત્ ભજનાથી લાગે અને વિક્રેતાને તે ક્રિયાઓ અલ્પ પ્રમાણમાં લાગે છે. | ९ गाहावइस्स णं भंते ! भंडं विक्किणमाणस्स कइए भंडं साइज्जेज्जा, धणे से उवणीए सिया। गाहावइस्स णं भंते ! ताओ धणाओ किं आरंभिया किरिया कज्जइ जाव मिच्छादसणवत्तिया किरिया कज्जइ ? कइयस्स वा ताओ धणाओ किं आरंभिया किरिया कज्जइ जाव मिच्छादसणवत्तिया किरिया कज्जइ ?
गोयमा ! गाहावइस्स ताओ धणाओ आरंभिया किरिया कज्जइ जाव अपच्चक्खाण किरिया कज्जइ । मिच्छादसणवत्तिया किरिया सिय कज्जइ, सिय णो कज्जइ। कइयस्स णं ताओ सव्वाओ पयणुई भवति । भावार्थ:- प्रश्र- भगवन ! वासहिनावित पासेथी परीहनारे भासरीहीदीधी भने २७ પણ આપી દીધી તો વિક્રેતા ગૃહસ્થ અને ખરીદનાર તે બંનેને ધન સંબંધી કેટલી ક્રિયાઓ લાગે ?