________________
શતક-૫ : ઉદ્દેશક-૫
થી
होत्था ?
गोयमा ! सत्त । एवं चेव तित्थयरमायरो, पियरो, पढमा सिस्सिणीओ, चक्कवट्टिमायरो, इत्थिरयणं, बलदेवा, वासुदेवा, वासुदेवमायरो, पियरो; एएसिं पडिसत्तु जहा समवाए णामपरिवाडीए तहा णेयव्वा ॥ सेवं भते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેબૂદ્વીપના આ ભરતક્ષેત્રમાં, આ અવસર્પિણી કાલમાં કેટલા કુલકર થયા છે?
ઉત્તર- હે ગૌતમ ! સાત કુલકર થયા છે. આ રીતે તીર્થકરના માતા, પિતા, પ્રથમ શિષ્યાઓ, ચક્રવર્તીઓના માતા, સ્ત્રી રત્ન, બલદેવ, વાસુદેવના માતા-પિતા, પ્રતિવાસુદેવ આદિનું કથન જે રીતે સમવાયાંગ સૂત્રમાં નામ નિર્દેશપૂર્વક છે, તે રીતે અહીં પણ કહેવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચન :
સમવાયાંગ સૂત્ર અનુસાર કુલકરાદિનું વિવરણ આ પ્રમાણે છે
સાત કુલકર :
ક્રમ
કુલકર નામ
પત્નીનું નામ
ona w
વિમલવાહન ચક્ષુમાન યશવાન અભિચંદ્ર પ્રસેનજિત મરુદેવ નાભિરાજા
ચંદ્રયશા ચંદ્રકાંતા સુરૂપ પ્રતિરૂપા ચક્ષુકાંતા શ્રીકાંતા મરુદેવા
ચોવીસ તીર્થકર :
કમ
નામ
પિતા
માતા
| પ્રથમ શિષ્યા
૧ | શ્રી ઋષભદેવસ્વામી | નાભિરાજા મરુદેવા |
બ્રાહ્મી | શ્રી અજિતનાથ સ્વામી | જિતશત્રુ રાજા | વિજયા દેવી | ફાલ્ગની