________________
। ४
શ્રી ભગવતી સૂત્ર-૨
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે છદ્મસ્થ મનુષ્યો પૂર્વોક્ત વાદ્યોના કાન સાથે સ્પર્શ થયેલા શબ્દોને સાંભળે છે કે કાન સાથે સ્પર્શ નહીં થયેલા શબ્દોને સાંભળે છે?
ઉત્તર– હે ગૌતમ! છદ્મસ્થ મનુષ્ય તે વાદ્યોના કાન સાથે સ્પર્શ થયેલા શબ્દોને સાંભળે છે, પરંતુ અસ્પષ્ટ શબ્દને સાંભળતા નથી. યાવત્ નિયમાં છ દિશામાંથી આવેલા સ્પષ્ટ શબ્દોને સાંભળે છે. | ३ छउमत्थे णं भंते ! मणूसे किं आरगयाई सद्दाइं सुणेइ, पारगयाइं सद्दाई सुणेइ ? गोयमा ! आरगयाइं सद्दाइ सुणेइ, णो पारगयाइं सद्दाइ सुणेइ । शार्थ:- आरगयाई = इन्द्रिय विषय क्षेत्रनी महिमा २९सा पारगयाई = धन्द्रिय विषय क्षेत्रनी મર્યાદાથી દૂર રહેલા. भावार्थ:- प्रश्र- भगवन् ! शंभस्थ मनुष्यो धन्द्रियविषय क्षेत्रनी महिमा २डेसा शहोने સાંભળે છે? કે ઈન્દ્રિયવિષય ક્ષેત્રની મર્યાદાથી દૂર રહેલા શબ્દોને સાંભળે છે?
ઉત્તર- હે ગૌતમ! છદ્મસ્થ મનુષ્ય ઈન્દ્રિય વિષય ક્ષેત્રની મર્યાદામાં રહેલા શબ્દોને સાંભળે છે, પરંતુ ઈન્દ્રિય વિષયક્ષેત્રની મર્યાદાથી દૂર રહેલા શબ્દોને સાંભળી શક્તા નથી. | ४ जहा णं भंते ! छउमत्थे मणूसे आरगयाइं सद्दाइं सुणेइ, णो पारगयाइं सद्दाई सुणेइ तहा णं केवली मणुस्से किं आरगयाइं सद्दाइं सुणेइ, पारगयाइं सद्दाइं सुणेइ ?
गोयमा ! केवली णं आरगयं वा पारगयं वा सव्वदूरमूलमणंतियं सदं जाणइ पासइ । भावार्थ:-प्र-भगवन् ! मछमस्थ मनुष्यो सारगत शहोने समछ परंतु पारगत शहोने સાંભળતા નથી; તેમ શું કેવલી ભગવાન આરગત શબ્દોને સાંભળે છે કે પારગત શબ્દોને સાંભળે છે?
ઉત્તર- હે ગૌતમ! કેવલી ભગવાન આરગત, પારગત, અથવા સર્વ દૂરવર્તી અને નિકટવર્તી અનંત શબ્દોને જાણે છે અને દેખે છે. | ५ से केणटेणं भंते ! केवली णं आरगयं वा पारगयं वा जाव जाणइ पासइ ?
गोयमा ! केवली पुरत्थिमे णं मियं पि जाणइ, अमियं पि जाणइ । एवं दाहिणे णं, पच्चत्थिमे णं, उत्तरे णं, उड्डु, अहे-मियं पि जाणइ, अमिय पि जाणइ । सव्वं जाणइ केवली, सव्वं पासइ केवली । सव्वओ जाणइ केवली, सव्वओ पासइ केवली । सव्वकालं जाणइ केवली, सव्वकालं पासइ केवली । सव्वभावे जाणइ केवली, सव्वभावे पासइ केवली । अणंते णाणे केवलिस्स, अणंते दंसणे