________________
શતક-૧ : ઉદ્દેશક-૧
૨૫
ગ્રહણ કરેલા પહુપળાતલમયઘેપ્પમાળે = વર્તમાનકાળમાં ગ્રહણ કરાતા.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નારક જીવ તૈજસ-કાર્મણરૂપમાં ગ્રહણ કરેલા જે પુદ્ગલોની ઉદીરણા કરે છે તે શું અતીતકાલમાં ગૃહીત પુદ્ગલોની ઉદીરણા કરે છે ? કે વર્તમાનકાલમાં ગ્રહણ કરાતા પુદ્ગલોની ઉદીરણા કરે છે ? અથવા જેનો ઉદયકાળ ભવિષ્યમાં આવવાનો છે તેવા ભવિષ્યકાલ વિષયક પુદ્ગલોની ઉદીરણા કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે અતીતકાલમાં ગૃહિત પુદ્ગલોની ઉદીરણા કરે છે પરંતુ વર્તમાનકાલમાં ગ્રહણ કરાતા અને ભવિષ્યમાં ગ્રહણ થશે તેવા પુદ્ગલોની ઉદીરણા કરતા નથી. જે રીતે ઉદીરણાનું કથન કર્યું તે જ રીતે વેદના અને નિર્જરાનું કથન કરવું જોઈએ.
१९ रइया णं भंते ! जीवाओ किं चलियं कम्मं बंधंति ? अचलियं कम्म વતિ ?
गोयमा ! णो चलियं कम्मं बंधंति, अचलियं कम्मं बंधंति ।
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! શું નારક જીવ જીવપ્રદેશોથી ચલિત [જે જીવ પ્રદેશમાં અવગાઢ નથી તેવા] કર્મોને બાંધે છે કે અચલિત [જે જીવ પ્રદેશમાં સ્થિત] કર્મોને બાંધે છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે ચલિત કર્મોને બાંધતા નથી, પરંતુ અચલિત કર્મોને બાંધે છે. २० णेरइया णं भंते ! जीवाओ किं चलियं कम्मं उदीरेंति ? अचलियं कम्मं उदीरेंति ?
गोयमा ! णो चलियं कम्मं उदीरेंति, अचलियं कम्मं उदीरेंति । एवं वेदेति, વકૃતિ, સંગમતિ, ખિત્તુતિ, ખિજ્ઞિિત। સવ્વસુ અવૃત્તિય, નો પલિય। ભાવાર્થ :પ્રશ્ન- હે ભગવન્ ! શું નારક જીવ ચલિત કર્મની ઉદીરણા કરે છે કે અચલિત કર્મોની ઉદીરણા કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! ચલિત કર્મોની ઉદીરણા કરતા નથી, અચલિત કર્મોની ઉદીરણા કરે છે. તે જ રીતે [અચલિત કર્મોનું] વેદન, અપવર્તન, સંક્રમણ, નિધત્ત અને નિકાચિત કરે છે, આ સર્વ પદોમાં અચલિત કહેવું જોઈએ. ચલિત નહીં.
२१ णेरइया णं भंते ! जीवाओ किं चलियं कम्मं णिज्जरेंति ? अचलियं कम्मं णिज्जरेंति ?
गोयमा ! चलियं कम्मं णिज्जर्रेति, णो अचलियं कम्मं णिज्जर्रेति । गाहा