________________
શ્રી ભગવતી સૂત્ર–૧
माणा पोग्गला परिणया ? अणाहारिया आहारिज्जिस्समाणा पोग्गला परिणया ? अणाहारिया अणाहारिज्जिस्समाणा पोग्गला परिणया?
૨૨
गोयमा ! णेरइयाणं पुव्वाहारिया पोग्गला परिणया । आहारिया आहारिज्जमाणा पोग्गला परिणया, परिणमंति य । अणाहारिया आहारिज्जिस्समाणा पोग्गला णो परिणया, परिणमिस्संति । अणाहारिया अणाहारिज्जिस्समाणा पोग्गला णो परिणया णो परिणमिस्संति ।
શબ્દાર્થ:- પુવ્વાહારિયા = પહેલા આહાર કરેલા પરણવા = પરિણત થયા છે આહરિઝ્ઝમાળા = આહાર કરતા અાહારિયા = આહાર નહીં કરેલા આહાખ્રિસ્તમાળા = ભવિષ્યમાં આહારરૂપે ગ્રહણ થાય તેવા અાહારિજ્ઞિક્ષમાળા = ભવિષ્યમાં પણ આહારરૂપે ગ્રહણ ન થઈ શકે તેવા, પોમ્પ = પુદ્ગલ.
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! (૧) નૈરિયકો દ્વારા પહેલા આહાર કરેલા પુદ્ગલ પરિણત થાય છે ? (૨) આહારરૂપે ગ્રહણ કરાતા પુદ્ગલો પરિણત થાય છે ? (૩) અનાહારિત—આહાર રૂપે ગ્રહણ નહીં કરાયેલા આહ્રિષ્યમાણ–પરંતુ ભવિષ્યમાં ગ્રહણ થઈ શકે તેવા પુદ્ગલો પરિણત થાય છે? (૪) અનાહારિત અને અનાહ્રિષ્યમાણ—ભવિષ્યમાં ગ્રહણ ન થઈ શકે તેવા પુદ્ગલો પરિણત થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) નૈરિયકો દ્વારા પહેલા આહારરૂપે ગ્રહણ કરાયેલા પુદ્ગલો પરિણત થયા છે, થાય છે. (૨) આહારરૂપે ગ્રહણ કરાતા પુદ્ગલો પરિણત થયા છે અને થાય છે (૩) અનાહારિત–પૂર્વે ગ્રહણ કર્યા નથી પરંતુ ભવિષ્યમાં ગ્રહણ થશે તેવા પુદ્ગલો પરિણત થતા નથી પરંતુ ભવિષ્યમાં પરિણત થશે (૪) અનાહારિત અને અનાÇિષ્યમાણ (આહારરૂપે ગ્રહણ ન થતા) પુદ્ગલો પરિણત થયા નથી અને થશે નહીં.
१३ णेरइयाणं भंते ! पुव्वाहारिया पोग्गला चिया ? पुच्छा ।
નહા રિળયા તહા પિયા વિ, વં વિયા, વીરિયા, વેશ્યા, णिज्जिण्णा ।
परिणया चिया य उवचिया, उदीरिया वेइया य णिज्जिण्णा । एक्केकम्मि पदम्मि, चडव्विहा पोग्गला होंति ॥
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! નારકી જીવો દ્વારા આહારિત–પહેલા આહાર રૂપે ગ્રહણ કરાયેલા પુદ્ગલ ચયને પ્રાપ્ત થાય છે ? વગેરે સર્વ પૃચ્છા કરવી.
ઉત્તર– હે ગૌતમ ! પૂર્વ સૂત્રમાં જે રીતે પરિણત થવાના ચાર વિકલ્પ કહ્યા છે, તે જ રીતે ચય, ઉપચય, ઉદીરણા, વેદના અને નિર્જરાના ચાર ચાર વિકલ્પ જાણવા.
ગાથાર્થ— પરિણત, ચિત, ઉપચિત, ઉદીરિત, વેદિત અને નિર્જીર્ણ, પુદ્ગલના ચાર ચાર વિકલ્પ