________________
| ४८० ।
શ્રી ભગવતી સૂત્ર-૧
સોમ લોકપાલના પુત્રસ્થાનીય દેવ :|६ सक्कस्स णं देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो इमे देवा अहावच्चा अभिण्णाया होत्था, तं जहा- इंगालए, वियालए, लोहिअक्खे, सणिच्चरे, चंदे, सूरे, सुक्के, बुहे, बहस्सई, राहू । ભાવાર્થ :- દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ સોમ મહારાજાને આ દેવ, અપત્ય રૂપે અભિમત છે. यथा- अं॥२४ [भ], qिtles, सोडिताक्ष, शनैश्चर, यंद्र, सूर्य, शु४, बुध, पृडस्पति भने राई. | ७ सक्कस्स णं देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो सतिभागं पलिओवमं ठिई पण्णत्ता । अहावच्चाभिण्णायाणं देवाणं एग पलिओवमं ठिई पण्णत्ता । एवं महिड्डीए जाव महाणुभागे सोमे महाराया ।
ભાવાર્થ :- દેવેન્દ્રદેવરાજ શક્રના લોકપાલ સોમ મહારાજની સ્થિતિ ત્રણ ભાગ સહિત એક પલ્યોપમની છે અને તેના અપત્યરૂપે અભિમત દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે. આ રીતે સોમ, મહારાજ મહાઋદ્ધિ તેમજ મહાપ્રભાવ આદિથી સંપન્ન છે.
विवेयन :સૂર્ય ચંદ્રની સ્થિતિ:- સુત્રપાઠમાં કહ્યું છે કે સોમ મહારાજાના અપત્યરૂપદેવોની સ્થિતિ એક પલ્યોપમની છે. ચંદ્રની સ્થિતિ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ અને સૂર્યની સ્થિતિ એક હજાર વર્ષ અધિક એક પલ્યોપમની છે. તે ઈન્દ્રની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. પરંતુ એક પલ્યોપમની મધ્યમાં સ્થિતિવાળા દેવ લોકપાલને આધીન સમજવા.
લોકપાલ ચમનું વરશિષ્ટ વિમાન :| ८ कहि णं भंते ! सक्कस्स देविंदस्स देवरण्णो, जमस्स महारण्णो वरसिद्धे णामं महाविमाणे पण्णत्ते ?
__ गोयमा ! सोहम्मवडिंयस्स महाविमाणस्स दाहिणेणं सोहम्मे कप्पे असंखेज्जाई जोयणसहस्साई वीईवइत्ता एत्थ णं सक्कस्स देविंदस्स देवरण्णो जमस्स महारण्णो वरसिटे णाम महाविमाणे पण्णत्ते अद्धतेरसजोयणसयहसस्साई, जहा सोमस्स विमाणं तहा जाव अभिसेओ । रायहाणी तहेव जाव पासायपतीओ।
सक्कस्स णं देविंदस्स देवरण्णो जमस्स महारण्णो इमे देवा आणा