________________
| ४५
શ્રી ભગવતી સૂત્ર-૧
शतs-3 : शि5-4
સ્ત્રી અણગારની વૈક્રિય શક્તિ ઃ સ્ત્રી આદિ રૂપ :| १ अणगारे णं भंते ! भावियप्पा बाहिरए पोग्गले अपरियाइत्ता पभू एगं महं इत्थीरूवं वा जाव संदमाणियरूवं वा विउव्वित्तए ? णो इणढे समढे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું ભાવિતાત્મા અણગાર, બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના એક મોટું સ્ત્રીરૂપ, ચંદમાનિકાદિ રૂપની વિદુર્વણા કરી શકે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી અર્થાત્ તે પ્રમાણે કરી શક્તા નથી. २ अणगारे णं भंते ! भावियप्पा बाहिरए पोग्गले परियाइत्ता पभू एगं महं इत्थीरूवं वा जाव संदमाणियरूवं वा विउव्वित्तए ? हंता, पभू ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! શું ભાવિતાત્મા અણગાર, બાહ્ય પુદ્ગલને ગ્રહણ કરીને એક મોટું સ્ત્રીરૂપ, ચંદમાનિકાદિરૂપની વિદુર્વણા કરી શકે છે?
उत्तर- गौतम! ते प्रभारी शछ. | ३ अणगारे णं भंते ! भावियप्पा केवइयाई पभू इत्थिरूवाई विउव्वित्तए ?
गोयमा ! से जहाणामए जुवई जुवाणे हत्थेणं हत्थे गेण्हेज्जा, चक्कस्स वा णाभी अरगाउत्ता सिया, एवामेव अणगारे वि भावियप्पा वेउव्विय समुग्घाएणं समोहणइ जाव पभूणं गोयमा ! अणगारे णं भावियप्पा केवलकप्पं जंबूदीवं दीवं बहूहि इत्थिरूवेहिं आइण्णं वितिकिण्णं जाव करेत्तए । एस णं गोयमा ! अणगारस्स भावियप्पणो अयमेयारूवे विसए, विसयमेत्ते बुइए, णो चेव णं संपत्तीए विउव्विसु वा विउव्विति वा विउव्विस्संति वा । एवं परिवाडीए णेयव्वं जाव संदमाणिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ભાવિતાત્મા અણગાર, કેટલા રૂપોની વિદુર્વણા કરી શકે છે?