________________
૪૪૬ |
શ્રી ભગવતી સૂત્ર-૧
વાયુકાયની વૈક્રિય શક્તિ :
५ पभूणं भंते ! वाउकाए एगं महं इत्थिरूवं वा पुरिस रूवं वा हत्थिरूवं वा जाणरूवं वा एवं जुग्ग-गिल्लि-थिल्लि-सीय-संदमाणियरूवं वा विउव्वित्तए ? ___ गोयमा ! णो इणढे समढे । वाउकाए णं विउव्वेमाणे एगं महं पडागासंठियरूवं विउव्वइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું વાયુકાય એક મોટું સ્ત્રીરૂપ, પુરુષરૂપ, હસ્તિરૂપ, યાનરૂપ અને આ રીતે યુગ્ય–વેદિકાથી યુક્ત બે હાથ લાંબુ વાહન રીક્ષા], ગિલ્લી અિંબાડી], શિલ્લી ઘોડાની પલાણ શિબિકા [પાલખી–શિખરના આકારનું ઢાંકેલુ એક પ્રકારનું વાહન], અંદમાનિકા આ સર્વ રૂપોની વિકુવર્ણા કરી શકે છે?
ઉત્તર- હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી અર્થાત્ વાયુકાય ઉપર્યુક્ત રૂપોની વિકુવર્ણા કરી શકતા નથી પરંતુ વિદુર્વણા કરતા વાયુકાય, એક મોટી પતાકાના આકાર જેવા રૂપોની વિદુર્વણા કરી શકે છે.
६ पभू णं भंते ! वाउकाए एग महं पडागासंठियं रूवं विउव्वित्ता अणेगाई ગોયણા ના હતા, મૂT ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું વાયુકાય, એક મોટી પતાકાના આકાર જેવા રૂપની વિફર્વણા કરીને અનેક યોજન સુધી ગતિ કરી શકે છે?
ઉત્તર- હા, ગૌતમ! વાયુકાય, એ પ્રમાણે કરી શકે છે. ७ से भंते ! किं आयड्डीए गच्छइ, परिड्डीए गच्छइ ?
गोयमा ! आयडीए गच्छइ, णो परिड्डीए गच्छइ । जहा आयड्डीए एवं चेव आयकम्मुणा वि, आयप्पओगेण वि भाणियव्वं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું તે વાયુકાય, આત્મઋદ્ધિથી ગતિ કરે છે કે પરઋદ્ધિથી ગતિ કરે
ઉત્તર- હે ગૌતમ ! વાયુકાય આત્મઋદ્ધિથી ગતિ કરે છે પરંતુ પર ઋદ્ધિથી ગતિ કરતા નથી. તે જ રીતે આત્મકર્મ અને આત્મપ્રયોગથી ગતિ કરે છે. તે કથન કરવું જોઈએ.
८ से भंते ! किं ऊसिओदयं गच्छइ, पयओदयं गच्छइ ? गोयमा ! ऊसिओदयं पि गच्छइ, पयओदयं पि गच्छइ ?