________________
| शत-२: 6देश-१
| २७५ |
મહાવીર સ્વામી, અહીં રહેલા મને જુઓ છો." આ પ્રમાણે કહી, ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા- "મેં પહેલાં પણ શ્રમણ ભગવાન મહાવીર પાસે માવજીવન માટે સર્વ પ્રાણાતિપાતથી મિથ્યાદર્શનશલ્ય પર્વતના અઢાર પાપોનો ત્યાગ કર્યો હતો. આ સમયે પણ હું શ્રમણ ભગવાન મહાવીરની પાસે માવજીવન માટે સર્વ પ્રાણાતિપાતથી મિથ્યાદર્શન શલ્ય પર્વતનાં અઢ પર પાપનો ત્યાગ કરું છું, માવજીવન માટે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તે ચારે આહારનો ત્યાગ
छु तथा मा भारु शरीर, हे भने ष्ट, आंत, प्रिय छ, हेनी में बाधा-पी1, रोग, मांतर, परीषड ઉપસર્ગો આદિથી રક્ષા કરી છે, એવા શરીરનો પણ અંતિમ શ્વાસોચ્છવાસ સાથે વ્યુત્સર્ગ [મમત્વ-વિસર્જન] કરું છું." એમ કહી સંલેખના–સંથારો કરીને, ભક્ત–પાનનો સર્વથા ત્યાગ કરીને પાદપોપગમન અનશન કરીને, મૃત્યુની આકાંક્ષા નહિ કરતાં વિચરવા લાગ્યા.
સ્કંદક અણગારનું સમાધિમરણ :|५६ तए णं से खंदए अणगारे समणस्स भगवओ महावीरस्स तहारूवाणं थेराणं अतिए सामाईयामाइयाई एक्कारस अंगाई अहिज्जित्ता बहुपडिपुण्णाई दवालसवासाइं सामण्णपरियागं पाउणित्ता. मासियाए संलेहणाए अत्ताणं झूसित्ता सट्ठि भत्ताए अणसणाए छेदेत्ता आलोइय- पडिक्कते समाहिपत्ते आणुपुव्वीए कालगए। ભાવાર્થ :- સ્કંદક અણગારે, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના તથારૂપના સ્થવિરો પાસે અગિયાર અંગનું અધ્યયન કર્યું. બાર વર્ષની શ્રમણ પર્યાયનું પાલન કરીને, એક માસની સંખનાથી પોતાના આત્માને સંલેખિતસિવિતયુક્ત કરી, સાઠ ભક્તના ત્યાગરૂપ અનશન કરી, આલોચના, પ્રતિક્રમણ કરી, સમાધિ પ્રાપ્ત કરીને, ક્રમશઃ કાલધર્મને [મરણને પ્રાપ્ત થયા. |५७ तए णं ते थेरा भगवंतोखंदयं अणगारं कालगयं जाणित्ता परिणिव्वाणवत्तिय काउसग्गं करेंति, करित्ता पत्त-चीवराणि गिण्हति, गेण्हित्ता विपुलाओ पव्वयाओ सणियं सणियं पच्चोसक्कंति, पच्चोसक्कित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छंति उवागच्छित्ता, समणं भगवं महावीरं वदति णमंसंति, वंदित्ता णमंसित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पियाणं अंतेवासी खंदए णामं अणगारे पगइभद्दए पगइविणीए पगइउवसंते पगईपयणुकोह-माण-माया-लोभे मिउमद्दवसंपण्णे अल्लीणे भद्दए विणीए। से णं देवाणुप्पिएहिं अब्भणुण्णाए समाणे सयमेव पंच महव्वयाणि आरोवित्ता, समणा य समणीओ य खामेत्ता, अम्हेहिं सद्धिं विपुलं पव्वयं तं चेव णिरवसेसं जाव आणुपुव्वीए कालगए । इमे य से आयारभंडए । ભાવાર્થ - તત્પશ્ચાત્ તે સ્થવિર ભગવંતોએ સ્કંદક અણગારને કાલધર્મને પ્રાપ્ત થયેલા જાણીને, તેના