________________
શતક-૨: ઉદ્દેશક-૧
_
[ ૨૫૭ ]
केण वा मरणेणं मरमाणे जीवे वड्डइ वा हायइ वा ? तस्स वि य णं अयमढे एवं खलु खंदया ! मए दुविहे मरणे पण्णत्ते, तं जहा- बालमरणे य पंडियमरणे ય T ભાવાર્થ :- હે અંદન ! તમારા મનમાં આ પ્રકારનો અધ્યવસાય, ચિંતન, સંકલ્પ ઉત્પન્ન થયો હતો કે કયા મરણથી મરતા, જીવ સંસારને વધારે છે અને કયા મરણથી મરતા, જીવ સંસારને ઘટાડે છે? તેનો પણ અર્થ–ઉત્તર આ પ્રમાણે છે. હે સ્કંદક! મેં બે પ્રકારના મરણ કહ્યાં છે, તે આ પ્રમાણે– બાલમરણ અને પંડિતમરણ. | ३५ से किं तं बालमरणे ? बालमरणे दुवालसविहे पण्णत्ते । तं जहावलयमरणे, वसट्टमरणे, अंतोसल्लमरणे, तब्भवमरणे, गिरिपडणे, तरुपडणे, जलप्पवेसे, जलणप्पवेसे, विसभक्खणे, सत्थोवाडणे, वेहाणसे, गिद्धपुढे। इच्चेएणं खंदया! दुवालसविहेणं बालमरणेणं मरमाणे जीवे अणंतेहिं णेरइयभवग्गहणेहिं अप्पाणं संजोएइ, तिरिय-मणुय-देव जाव अणाइयं च णं अणवदग्गं चाउरतं संसारकतारं अणुपरियट्टइ । से तं मरमाणे वड्डइ। से तं बालमरणे । ભાવાર્થ :- બાલમરણ શું છે? બાલમરણના બાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) વલય મરણગળું મરડીને મરવું. (૨) વશર્ત મરણ– તરફડતા તરફડતા મરવું, વિષયોને વશ થઈને, રિબાઈને મરવું. (૩) અન્તઃશલ્યમરણ– શરીરમાં કોઈ તીક્ષ્ણ શસ્ત્ર ઘુસાડીને મરવું અથવા સન્માર્ગથી ભ્રષ્ટ થઈને મરવું. (૪) તદ્ભવમરણ-મરીને પુનઃ તે જ ભવમાં જન્મ લેવા માટે મરવું, (૫) ગિરિપતન (૬) તરુપતન (૭) જલ પ્રવેશ–પાણીમાં ડૂબીને મરવું (૮) જ્વલનપ્રવેશ-અગ્નિમાં બળીને મરવું (૯) વિષભક્ષણ (૧૦) શસ્ત્રાવપાટન-શસ્ત્રઘાતથી મરવું (૧૧) વૈહાનસ મરણ-ગળામાં ફાંસી ખાઈને અથવા વૃક્ષ આદિ પર લટકીને મરવું. (૧૨) વૃદ્ધ પૃષ્ટમરણ–ગીધ આદિ પક્ષીઓને શરીરાવયોનું માંસ ખવડાવીને મરવું.
હે ઔદક ! આ બાર પ્રકારનાં બાલમરણથી મરતો જીવ અનંતવાર નારકભવોને પ્રાપ્ત કરે છે, તથા અનંત તિર્યંચ, મનુષ્ય અને દેવ ભવોને પ્રાપ્ત કરે છે. આ અનાદિ અનંત ચાતુર્ગતિક સંસારરૂપ કાંતારવિનમાં વારંવાર પરિભ્રમણ કરે છે. આ રીતે બાર પ્રકારના બાલમરણથી મરતો જીવ પોતાના સંસારને વધારે છે. આ બાલમરણનું સ્વરૂપ છે. | ३६ से किं तं पंडियमरणे ? पंडियमरणे दुविहे पण्णत्ते, तं जहा- पाओवगमणे ય, માપવસ્થાને યા ભાવાર્થ :- પ્રશ્ન- પંડિતમરણ શું છે?
ઉત્તર- પંડિતમરણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પાદપોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન.