________________
| शत-२: देश-१
| २४१ ।
ભવોને પ્રાપ્ત કરે છે. |१२ से णं भंते ! किं ति वत्तव्वं सिया ?
गोयमा ! पाणे त्ति वत्तव्वं सिया । भूए त्ति वत्तव्वं सिया । जीवे त्ति वत्तव्वं सिया । सत्ते त्ति वत्तव्वं सिया । विण्णू त्ति वत्तव्वं सिया । वेए त्ति वत्तव्वं सिया । पाणे भूए जीवे सत्ते विण्णू वेए त्ति वत्तव्वं सिया। भावार्थ :- प्रश्र-भगवन ! ५ोत. निग्रंथनाने ज्या शण्थी वएवी शाय?
6त्तर- गौतम!तने 'प्रा।' शथी. 'भूत' शपथी, '600' शथी, 'सत्व' शपथी, 'विश' शथी , 'वेद' २०४थी भने हाथित् 'प्रा, भूत, व, सत्व, विश, मने वे६ २०४थी वी शाय. | १३ से केणटेणं भंते ! पाणे त्ति वत्तव्वं सिया जाव वेए त्ति वत्तव्वं सिया ?
गोयमा ! जम्हा आणमइ वा, पाणमइ वा, उस्ससइ वा, णीससइ वा तम्हा पाणे त्ति वत्तव्वं सिया । जम्हा भूए, भवइ, भविस्सइ य तम्हा भूए त्ति वत्तव्वं सिया । जम्हा जीवे जीवइ, जीवत्तं आउयं च कम्म उवजीवइ तम्हा जीवे त्ति वत्तव्वं सिया । जम्हा सत्ते सुभासुभेहिं कम्मेहिं तम्हा सत्ते त्ति वत्तव्वं सिया । जम्हा तित्त-कडु-कसायंबिल-महुरे रसे जाणइ तम्हा विण्णू त्ति वत्तव्वं सिया । वेदेइ य सुह-दुक्खं तम्हा वेए त्ति वत्तव्वं सिया । से तेणटेणं गोयमा ! पाणे त्ति वत्तव्वं सिया जाव वेएत्ति वत्तव्वं सिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તેને પ્રાણ, ભૂત આદિ 'વેદ' પર્વતના શબ્દોથી વર્ણવવાનું શું કારણ
छ?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત નિગ્રંથનો જીવ, બાહ્ય અને આત્યંતર ઉચ્છવાસ લે છે અને નિઃશ્વાસ છોડે છે, તેથી તે 'પ્રાણ' કહેવાય છે. તે ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે, તે અસ્તિત્વ સ્વભાવવાળા છે, તેથી તેને ભૂત કહે છે. તે જીવ હોવાથી જીવે છે, જીવત્વ અને આયુષ્યકર્મનો અનુભવ કરે છે, તેથી તે જીવ કહેવાય છે. તે શુભાશુભ કર્મોથી સમ્બદ્ધ છે, તેથી તે સત્વ કહેવાય છે. તે તીખો, કડવો, કષાયેલો, ખાટો, મીઠો, આ રસોનો વેત્તા[જ્ઞાતા છે, તેથી તે વિજ્ઞ કહેવાય છે. તે સુખદુઃખનું વેદનઅનુભવ] કરે છે તેથી તે 'વેદ' (વેદક)કહેવાય છે. હે ગૌતમ ! તેથી પૂર્વોક્ત નિગ્રંથના જીવને 'પ્રાણથી વેદક પર્વતના શબ્દોથી કથન કરી શકાય છે. १४ मडाई णं भंते ! णियंठे णिरुद्धभवे णिरुद्धभवपवंचे जाव णिट्ठियट्टकरणिज्जे