________________
શતક-૧: ઉદ્દેશક-૯
_
૨૨૧ |
કરે અને તેની આલોચનાદિ પણ ન કરે, તો તે ગાઢ કર્મબંધ કરે છે અને ભવભ્રમણ વધારે છે.
પ્રસ્તુત સૂત્રમાં આ સિદ્ધાંત સ્પષ્ટ કર્યો છે. વંથ :- આ પદ પ્રતિબંધની અપેક્ષાએ અથવા સ્પષ્ટ બંધની અપેક્ષાએ છે. પce :- આ પદ સ્થિતિબંધની અપેક્ષાએ અથવા બદ્ધ અવસ્થાની અપેક્ષાએ છે. વિMા :- આ પદ અનુભાગબંધની અપેક્ષાએ અથવા નિધત્ત અવસ્થાની અપેક્ષાએ છે. વરિણg :- આ પદ પ્રદેશબંધની અપેક્ષાએ અથવા નિકાચિત અવસ્થાની અપેક્ષાએ છે.
સ્પષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત કર્મબંધની આ ચાર અવસ્થાને સમજાવવા માટે સોયના પુંજનું દષ્ટાંત છે. સ્પષ્ટ – એક સાથે બીજી એમ ઉપરા ઉપર અનેક સોયને ભેગી રાખી હોય તો તે પંજ ધક્કો લાગતાં જ વિખેરાઈ જાય છે. એ જ રીતે જે કર્મ અલ્પ પ્રયત્નથી જ નિર્જીર્ણ થાય તે સ્પષ્ટ કર્મ બંધ' છે.
બદ્ધ:- તે જ સોયના પંજને કોઈ દોરાથી બાંધી દે, તો તેને ધક્કો લાગતા જ તે વિખેરાતી નથી. તેને છોડવા વિશેષ પ્રકારનો પ્રયત્ન કરવો પડે છે. તે જ રીતે જે કર્મ થોડા વિશેષ પ્રકારના પ્રયત્નથી દૂર થાય તે 'બદ્ધ કર્મબંધ' છે. નિધન :- તે જ સોયના પંજને કોઈ લોખંડના તારથી અત્યંત કસીને બાંધે, તો તે સોય કોઈ વિશિષ્ટતર પ્રયત્નથી જ છૂટી પડે છે. તે જ રીતે જે કર્મ વિશિષ્ટ પ્રયત્નથી જ નિર્જીણ થાય તે 'નિધત્ત' કર્મબંધ’ છે.
નિકાચિત :- જ સોયના પંજાને ગરમ કરીને ઘનીભૂત કરે, તો તે સોય પરસ્પર એકમેક થઈ જાય છે પછીતેનું વિખેરાવું શક્ય નથી. તે જ રીતે જે કર્મ કોઈ પણ પ્રકારના પ્રયત્નથી પરિવર્તિત થતાં નથી. જે પ્રકારે બાંધ્યાં છે તે પ્રકારે ભોગવ્યા પછી જ છૂટે છે તેને નિકાચિત બંધ કહે છે.
અસ્થિર આત્મામાં પરિવર્તન :३३ से णूणं भंते ! अथिरे पलोट्टइ, णो थिरे पलोट्टइ; अथिरे भज्जइ, णो थिरे भज्जइ; सासए बालए, बालियत्तं असासयं; सासए पंडिए, पंडियत्तं असासयं?
हंता गोयमा ! अथिरे पलोट्टइ जाव पंडियत्तं असासयं ॥ सेवं भंते ! સેવ મતે | શબ્દાર્થ – થરે = સંયમમાં અસ્થિર આત્મા,થિ = સ્થિર આત્મા, પનોદૃ = પરિવર્તિત થાય છે, પરિભ્રમણ કરે છે, = વ્રત ભંગ કરે છે, વાસા = બાલ જીવ, વાતર = બાલત્વ, બાહ્યભાવ, ફિt = સાધક, પડિયૉ = પંડિતપણું, પંડિતભાવ.