________________
[ ૧૨૮]
શ્રી ભગવતી સૂત્ર-૧
અવગાહના દ્વાર અને ભંગ સંખ્યા :| ९ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए णिरयावाससयसहस्सेसु एगमेगसि णिरयावाससि णेरइयाणं केवइया ओगाहणाठाणा पण्णत्ता ?
गोयमा ! असंखेज्जा ओगाहणाठाणा पण्णत्ता, तं जहा- जहणिया ओगाहणा, पएसाहिया जहणिया ओगाहणा, दुप्पएसाहिया जहणिया ओगाहणा जाव असंखिज्ज पएसाहिया जहण्णिया ओगाहणा । तप्पाउग्गुक्कोसिया ओगाहणा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આરત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાં એક, એક નરકાવાસમાં રહેતા નારકોના અવગાહના સ્થાન કેટલાં છે ?
ઉત્તર- હે ગૌતમ ! તેના અવગાહના સ્થાન અસંખ્ય છે. તે આ પ્રમાણે છે. જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ. એક પ્રદેશ અધિક જઘન્ય અવગાહના, દ્વિદેશાધિક જઘન્ય અવગાહના તેમજ અસંખ્ય પ્રદેશાધિક જઘન્ય અવગહના અને તદ્યોગ્ય ઉત્કૃષ્ટ અવગાહનાજેિ નરકાવાસને યોગ્ય જે ઉત્કૃષ્ટ અવગાહના હોય તે]. | १० इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए णिरयावाससयसहस्सेसु एगमेगसि णिरयावासंसि जहणियाए ओगाहणाए वट्टमाणा णेरइया किं कोहोवउत्ता પુચ્છા ?
गोयमा ! असीइभंगा भाणियव्वा जावसंखिज्जपएसाहिया जहणिया ओगाहणा असखेज्जपएसाहियाए जहणियाए ओगाहणाए वट्टमाणाणं,तप्पउग्गुक्को-सियाए ओगाहणाए वट्टमाणाणं णेरइयाणं दोसु वि सत्ताविसं भंगा।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસમાંથી એક એક નરકાવાસમાં જઘન્ય અવગાહનાયુક્ત નારકો શું ક્રોધોપયુક્ત છે, માનોપયુક્ત છે, માયોપયુક્ત છે અથવા લોભોપયુક્ત છે?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અવગાહના યુક્ત નારકોમાં એસી ભંગ, જઘન્ય અવગાહનાથી એક પ્રદેશાધિક તેમજ સંખ્યાત પ્રદેશ અધિક નારકોમાં પણ એંસી ભંગ થાય છે. જઘન્ય અવગાહનાથી અસંખ્યાત પ્રદેશ અધિક નારકો અને તદ્રસ્થાન યોગ્ય ઉત્કૃષ્ટ અવગાહના યુક્ત નારકોમાં ૨૭ ભંગ થાય છે.
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રમાં નારકોના અવગાહના સ્થાન તથા ક્રોધાદિની અપેક્ષાએ ભંગ સંખ્યાનું નિરૂપણ