________________
| શતક-૧: ઉદ્દેશક–૫.
૧૨૫ |
| (૯) અનેક ક્રોધી, એક માયી, એક લોભી (૧૦) અનેક ક્રોધી, એક માયી, અનેક લોભી (૧૧) અનેક ક્રોધી, અનેક માયી, એક લોભી (૧૨) અનેક ક્રોધી, અનેક માયી, અનેક લોભી (ક્રોધ-માયા-લોભના ચાર ચાર બંગ). ચતુઃસંયોગીના આઠ ભંગ :- ત્યાર પછી ક્રોધ સાથે માન, માયા, લોભની ભજના કરવી જોઈએ. ક્રોધને છોડ્યા વિના (ક્રોધ સાથે) ચતુઃસંયોગીના આઠ ભંગ કહવા. જોઈએ
(૧) અનેક ક્રોધી, એક માની, એક માયી, એક લોભી (૨) અનેક ક્રોધી, એક માની, એક માયી, અનેક લોભી (૩) અનેક ક્રોધી, એક માની, અનેક માયી, એક લોભી (૪) અનેક ક્રોધી, એક માની, અનેક માયી, અનેક લોભી (૫) અનેક ક્રોધી, અનેક માની, એક માયી, એક લોભી (૬) અનેક ક્રોધી, અનેક માની, એક માયી, અનેક લોભી (૭) અનેક ક્રોધી, અનેક માની, અનેક માયી, એક લોભી (૮) અનેક ક્રોધી, અનેક માની, અનેક માયી, અનેક લોભી. આ રીતે ક્રોધને નહીં છોડતા કુલ ૨૭ ભંગ થાય છે. [૧+૬+૧૨+ટ = ૨૭].
८ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए णिरयावाससयसहस्सेसु एगमेगसि णिरयावासंसि समयाहियाए जहण्णट्ठिईए वट्टमाणा णेरइया किं कोहोवउत्ता, माणोवउत्ता, मायोवउत्ता, लोभोवउत्ता?
गोयमा ! कोहोवउत्ते य, माणोवउत्ते य, मायोवउत्ते य, लोभोवउत्ते य । कोहोवउत्ता य, माणोवउत्ता य, मायोवउत्ता य, लोभोवउत्ता य ॥८॥ __अहवा कोहोवउत्ते य, माणोवउत्ते य । अहवा कोहोवउत्ते य, माणोवउत्ता य। एवं असीइ भंगा णेयव्वा । एवं जाव संखेज्जसमाहियाए ठिईए । असंखेज्जसमयाहियाए ठिईए, तप्पाउग्गुक्कोसियाए ठिईए सत्तावीसं भंगा भाणियव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાં એક સમય અધિક જઘન્ય સ્થિતિમાં વર્તમાન નારક શું ક્રોધોપયુક્ત, માનોપયુક્ત, માયોપયુક્ત કે લોભોપયુક્ત છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) એક ક્રોધી, (૨) એક માની, (૩) એક માયી (૪) એક લોભી (૫) અનેક ક્રોધી (૬) અનેક માની (૭) અનેક માથી (૮) અનેક લોભી(આ અસંયોગી આઠ ભંગ).
અથવા એક ક્રોધી, એક માની; એક ક્રોધી, અનેક માની વગેરે (દ્ધિક સંયોગી આદિ) ૮૦ ભંગ જાણવા. આ જ પ્રમાણે સંખ્યાત સમય અધિક જઘન્ય સ્થિતિ સુધી ૮૦ ભંગ જાણવા. અસંખ્યાત સમય અધિક જઘન્ય સ્થિતિથી લઈ તેને યોગ્ય (પ્રથમ નરકની) ઉત્કૃષ્ટ સ્થિતિ સ્થાન પર્યત ૨૭ ભંગ જાણવા. વિવેચન :
પ્રસ્તુત ત્રણ સૂત્રમાં સંગ્રહણી ગાથાનુસાર રત્નપ્રભા પૃથ્વીના નારકોના જઘન્ય, મધ્યમ અને