________________
| શતક-૧ઃ ઉદ્દેશક-૨
|
૬૯ ]
પ્રકારનો કહ્યો છે?
ઉત્તર- હે ગૌતમ ! સંસાર સંસ્થાનકાલ ચાર પ્રકારનો છે. તે આ પ્રમાણે છે– નૈરયિક સંસારસંસ્થાનકાલ, તિર્યંચ સંસાર સંસ્થાનકાલ, મનુષ્ય સંસાર સંસ્થાનકાલ અને દેવ સંસાર સંસ્થાનકાલ. | २२ णेरइयसंसारसंचिट्ठणकाले णं भंते ! कइविहे पण्णत्ते ?
गोयमा ! तिविहे पण्णत्ते, तं जहा- सुण्णकाले, असुण्णकाले, મિસંશlો.
तिरिक्खजोणियसंसार पुच्छा ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा- असुण्णकाले, मिस्सकाले य ।
मणुस्साण य देवाण य जहा णेरइयाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક સંસાર સંસ્થાનકાલના કેટલા પ્રકાર છે?
ઉત્તર– હે ગૌતમ ! તેના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે– શૂન્યકાલ, અશૂન્યકાલ અને મિશ્રકાલ. પ્રશ્ન- હે ભગવન્ ! તિર્યંચ સંસાર સંસ્થાન કાલના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! તેના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– અશૂન્યકાલ અને મિશ્રકાલ.
મનુષ્યો અને દેવોના સંસાર સંસ્થાનકાલનું કથન નારકોની સમાન ત્રણ-ત્રણ પ્રકારનું સમજવું જોઈએ. २३ एयस्स णं भंते ! णेरइयस्स संसारसंचिट्ठणकालस्स सुण्णकालस्स, असुण्णकालस्स, मीसकालस्स य कयरे कयरेहितो अप्पे वा बहुए वा तुल्ले वा विसेसाहिए વા ? ___गोयमा ! सव्वत्थोवे असुण्णकाले, मिस्सकाले अणंतगुणे, सुण्णकाले अणंतगुणे । तिरिक्खजोणियाणं सव्वत्थोवे असुण्णकाले, मिस्सकाले अणंतगुणे। मणुस्स देवाण य जहा णेरइयाणं। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નારકોના સંસાર સંસ્થાનકાલના જે ત્રણ ભેદ છે; શૂન્યકાલ, અશૂન્યકાલ અને મિશ્રકાલ. તેમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડો અશૂન્યકાલ, તેથી મિશ્રકાલ અનંતગુણો છે અને તેથી શૂન્યકાલ અનંતગુણો છે.
તિર્યંચ સંસાર સંસ્થાનકાલના બે ભેદોમાં સર્વથી થોડો અશૂન્યકાલ અને તેથી મિશ્રકાલ અનંતગણો