________________
| ५८
શ્રી ભગવતી સૂત્ર-૧ |
महावेयणा, तत्थ णं जे ते असण्णिभूया ते णं अप्पवेयणतरागा । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ । भावार्थ :- प्रश्न- भगवन् ! | सर्व ना२) समान वेहना छ ?
ઉત્તર- હે ગૌતમ! તે કથન શક્ય નથી. प्रश्न- भगवन् ! तेनु शु ॥२५॥ छ ?
ઉત્તર- હે ગૌતમ! નૈરયિકો બે પ્રકારના છે. સંજ્ઞીભૂત અને અસંજ્ઞીભૂત. તેમાંથી જે સંજ્ઞીભૂત છે, તે મહાવેદનાવાળા છે અને અસંજ્ઞીભૂત છે, તે અલ્પવેદનાવાળાઅપેક્ષાકૃત છે. હે ગૌતમ ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે સર્વ નારકો સમાન વેદનાવાળા નથી. | ९ रइया णं भंते ! सव्वे समकिरिया ? गोयमा ! णो इणढे समढे।
से केणटेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! णेरइया तिविहा पण्णत्ता, तं जहा- समदिट्ठी, मिच्छदिट्ठी, सम्मामिच्छदिट्ठी; तत्थ णं जे ते सम्मदिट्ठी तेसिं णं चत्तारि किरियाओ पण्णत्ता, तं जहा- आरंभिया, परिग्गहिया, मायावत्तिया, अप्पच्चक्खाणकिरिया । तत्थ णं जे ते मिच्छदिट्ठी तेसिं णं पंच किरियाओ कज्जति, तं जहाआरंभिया जाव मिच्छादंसवत्तिया । एवं सम्मामिच्छादिट्ठीणं पि । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ । भावार्थ :- प्रश्न- हे भगवन् ! सर्व ना२ समान या छ ?
उत्तर- गौतम ! ते वात शध्य नथी. प्रश्न- भगवन् ! तेनु शु १२५॥ छ ?
ઉત્તર-હે ગૌતમ! નારકો ત્રણ પ્રકારના છે, યથા-સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ, સમ્યગુ-મિથ્યાદષ્ટિ મિશ્ર દષ્ટિ]. તેમાંથી જે સમ્યગુ દષ્ટિ છે તેને ચાર ક્રિયા હોય છે. જેમ કે આરંભિકી, પારિગ્રહિકી, માયા પ્રત્યયા અને અપ્રત્યાખ્યાનક્રિયા. જે મિથ્યાદષ્ટિ છે તેને પાંચ ક્રિયા હોય છે. ઉક્ત ચાર ઉપરાંત મિથ્યાદર્શન પ્રત્યયા. મિશ્રદષ્ટિને પણ પાંચ ક્રિયા હોય છે. હે ગૌતમ ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે સર્વ નારકો સમાન ક્રિયાવાળા નથી.
१० रइया णं भंते ! सव्वे समाउया, सव्वे समोववण्णगा? गोयमा? णो इणढे समढे ।