________________
| २०
શ્રી સમવાયાંગ સૂત્ર
चत्तारि सागरोवमाई ठिई पण्णत्ता । सोहम्मीसाणेसु कप्पेसु अत्थेगइयाणं देवाणं चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ :- આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ ચાર પલ્યોપમની છે. ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ ચાર સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની છે. સૌધર્મ-ઈશાન કલ્પોના કેટલાક દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની છે. |४ सणंकुमार-माहिदेसु कप्पे सु अत्थेगइयाणं देवाणं चत्तारि सागरोवमाई ठिई पण्णत्ता । जे देवा किट्टि सकिट्टि किट्ठियावत्तं किट्ठिप्पभं किट्ठिजुत्त किट्ठिवण्णं किट्ठिलेसं किट्ठिज्झयं किट्ठिसिंगं किट्ठिसिटुं किट्ठिकूडं किठुत्तरवडिंसगं विमाणं देवत्ताए उववण्णा तेसिं णं देवाणं उक्कोसेणं चत्तारि सागरोवमाई ठिई पण्णत्ता । ते ण देवा चउण्ह अद्धमासाणं आणमति वा पाणमंति वा, ऊससंति वा णीससंति वा । तेसिं देवाणं चउहि वाससहस्सेहि आहारट्टे समुप्पज्जइ । ભાવાર્થ :- સનસ્કૂમાર–મહેન્દ્ર કલ્પના કેટલાક દેવોની સ્થિતિ ચાર સાગરોપમની છે. આ કલ્પોના
हेय दृष्टि, सुदृष्टि, दृष्टियावत, दृष्टिप्रम, पृष्टियुत, पृष्टिवा, दृष्टिवेश्य, दृष्टि८५४, पृष्टिशृंग, दृष्टिसृष्ट, કૃષ્ટિકૂટ અને કૃષ્ણત્તરાવર્તસક નામવાળા વિશિષ્ટ વિમાનોમાં દેવરૂપેથી ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચાર સાગરોપમની છે. તે દેવો ચાર અર્ધમાસે (બે મહિને)આન-પ્રાણ ઉચ્છવાસ લે છે અને નિઃશ્વાસ મૂકે છે. આ દેવોને ચાર હજાર વર્ષે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
५ अत्थेगइया भवसिद्धिया जीवा जे चउहिं भवग्गहणेहिं सिज्झिस्संति मुच्चिस्संति बुज्झिस्संति परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंतं करिस्संति ।। ભાવાર્થ - કેટલાક ભવ્યસિદ્ધિક જીવો ચાર ભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મોથી મુક્ત થશે, પરમ નિર્વાણને પ્રાપ્ત થશે અને દુઃખોનો અંત કરશે.
સમવાય-૪ સંપૂર્ણ