________________
શ્રી સમવાયાંગ સૂત્ર
બંધના બે પ્રકાર છે – રાગબંધ અને દ્વેષબંધ. બંધનું કથન મોહનીય કર્મની અપેક્ષાએ કર્યું છે. રાગમાં માયા, લોભનો અને દ્વેષમાં ક્રોધ, માનનો સમાવેશ થાય છે.
૧૦
२
पुव्वाफग्गुणी णक्खत्ते दुतारे पण्णत्ते । उत्तराफग्गुणी णक्खत्ते दुतारे पण्णत्ते । पुव्वाभद्दवया णक्खत्ते दुतारे पण्णत्ते । उत्तराभद्दवया णक्खत्ते दुतारे पण्णत्ते ।
ભાવાર્થ :- પૂર્વાફાલ્ગુની નક્ષત્રના બે તારા છે. ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના બે તારા છે. પૂર્વાભાદ્રપદા નક્ષત્રના બે તારા છે. ઉત્તરાભાદ્રપદા નક્ષત્રના બે તારા છે.
३ इमीसे णं रयणप्पहार पुढवीए अत्थेगइयाणं णेरइयाणं दो पलिओवमाई ठिई पण्णत्ता । दुच्चाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं दो प ओवमाई ठि
पण्णत्ता ।
असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं दो पलिओवमाइं ठिई पण्णत्ता । असुरकुमारिंद वज्जियाणं भोमिज्जाणं देवाणं उक्कोसेणं देसूणाई दो पलिओवमाइं ठिई पण्णत्ता । असंक्खिज्ज वासाउय असण्णि पंचिंदिय तिरिक्खजोणियाणं अत्थेगइयाणं दो पलिओवमाइं ठिई पण्णत्ता । असंखिज्ज वासाउय सण्णि पंचिदियतिरिक्ख जोणियाणं अत्थेगइयाणं दो पलिओवमाइं ठिई पण्णत्ता । असंखिज्जवासाउय गब्भवक्कंतिय मणुस्साणं अत्थेगइयाणं दो पलिओ माई ठिई पण्णत्ता ।
सोहम्मे कप्पे अत्थेगइयाणं देवाणं दो पलिओवमाई ठिई पण्णत्ता । ईसाणे कप्पे अत्थेगइयाणं देवाणं दो पलिओवमाई ठिई पण्णत्ता | सोहम्मे कप्पे देवाणं उक्कोसेणं दो सागरोवमाइं ठिई पण्णत्ता । ईसाणे कप्पे देवाणं उक्कोसेणं साहियाइं दो सागरोवमाइं ठिई पण्णत्ता । सणकुमारे कप्पे देवाणं जहणणेणं जहण्णेणं दो सागरोवमाइं ठिई पण्णत्ता । माहिंदे कप्पे देवाणं जहण्णेणं साहियाइं दो सागरोवमाइं ठिई पण्णत्ता ।
भावार्थ :આ રત્નપ્રભાપૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ બે પલ્યોપમની છે. બીજી નરક પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ બે સાગરોપમની છે.
કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ બે પલ્યોપમની છે. અસુરકુમારેન્દ્રને છોડીને શેષ ભવનપતિ (નાગકુમાર આદિ નવનિકાય) દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બે પલ્યોપમમાં કંઇક ઓછી છે. અસંખ્યાત વર્ષના