________________
પ્રથમ સમવાય.
ગર્ભજ મનુષ્યોની સ્થિતિ એક પલ્યોપમની છે. | ५ वाणमंतराण देवाणं उक्कोसेणं एगं पलिओवमं ठिई पण्णत्ता । जइसियाणं देवाणं उक्कोसेणं एगं पलिओवमं वाससयसहस्समब्भहियं ठिई पण्णत्ता । सोहम्मे कप्पे देवाणं जहण्णेणं एगं पलिओवमं ठिई पण्णत्ता । सोहम्मे कप्पे देवाणं अत्थेगइयाणं एगं सागरोवमं ठिई पण्णत्ता । ईसाणे कप्पे देवाणं जहण्णेणं साइरेगं एगं पलिओवमं ठिई पण्णत्ता । ईसाणे कप्पे देवाणं अत्थेगइयाणं एगं सागरोवमं ठिई पण्णत्ता। ભાવાર્થ :- વાણવ્યંતર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમની છે. જ્યોતિષીદેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક લાખ વર્ષ સાધિક એક પલ્યોપમની છે. સૌધર્મકલ્પના દેવોની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમની છે. સૌધર્મકલ્પમાં કેટલાક દેવોની સ્થિતિ એક સાગરોપમની છે. ઈશાન કલ્પમાં દેવોની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમથી કંઈક અધિક છે. ઈશાન કલ્પમાં કેટલાક દેવોની સ્થિતિ એક સાગરોપમની છે. |६ जे देव सागरं सुसागरं सागरकंतं भवं मणु माणुसोत्तरं लोगहियं विमाणं देवत्ताए उववण्णा, तेसिं णं देवाणं उक्कोसेणं एगं सागरोवमं ठिई पण्णत्ता । ते णं देवा एकस्स अद्धमासस्स आणमंति वा पाणमंति वा उस्ससंति वा णीससंति वा । तेसिं णं देवाणं एगस्स वाससहस्सस्स आहारट्टे समुप्पज्जइ । संतेगइया भवसिद्धिया जीवा जे एगेणं भवग्गहणेणं सिज्झिस्संति बुज्झिस्संति मुच्चिस्संति परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंतं करिस्संति । ભાવાર્થ :- જે દેવ સાગર, સુસાગર, સાગરકાંત, ભવ, મનુ, માનુષોત્તર અને લોકહિત નામના વિશિષ્ટ વિમાનોમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે, તે દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમ છે, તે દેવો એક ५वाडिये (५४२ हिवसे) मान-प्रा, २७वास छ, नि:श्वास भूछे. ते हेवाने २ वर्षे આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. કેટલાક ભવ્ય સિદ્ધિક જીવો એક મનુષ્યભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે સર્વ કર્મથી મુક્ત થશે, પરિનિર્વાણને પ્રાપ્ત કરશે અને સર્વ દુઃખનો અંત કરશે. विवेयन :आणमंति-पाणमंति, उस्ससंति-णिस्ससंति :- हेवोनी स्थिति सारोपमनी बतावी छ । તેટલાં જ પખવાડિયે ઉચ્છવાસ લે છે અને નિઃશ્વાસ મૂકે છે એટલે કે એકવારની શ્વાસોચ્છવાસની તેની પ્રક્રિયામાં એટલો સમય વ્યતીત થઈ જાય, એટલી મંદ ગતિથી તે પ્રક્રિયા થાય છે અને એટલા હજાર વર્ષે