________________
| उ५४ ।
શ્રી સમવાયાંગ સૂત્ર
एए खलु पडिसत्तू, कित्ती पुरिसाण वासुदेवाणं । सव्वे वि चक्कजोही, सव्वे वि हया सचक्केहिं ।।६४।। एक्को य सत्तमीए, पंच य छट्ठीए पंचमी एक्को । एक्को य चउत्थीए, कण्हो पुण तच्च पुढवीए ।।६५।। अणिदाणकडा रामा, सव्वे वि य केसवा णियाणकडा । उड्डगामी रामा, केसव सव्वे अहोगामी ।।६६।। अटुंतकडा रामा, एगो पुण बंभलोय कप्पंमि ।
एक्कस्स गब्भवसही, सिज्झिस्सइ आगमिस्सेणं ।।६७।। भावार्थ :- मानव वासुदेवाना नव प्रतिशत्रु (प्रतिवासुदेव) Sdu, यथा
(१) अश्वग्रीव (२) ॥२४ (3) भे२४ (४) मधु 24 (५) निशुभम (5) पास (७) प्रम॥४ (प्रड्दाह) (८) रा१९ () ४रासंघ.
આ કીર્તિપુરુષ વાસુદેવોના નવ પ્રતિશત્રુ હતા. તેઓ બધા ચક્રયોદ્ધી હતા અને દરેક પોતાના જ ચક્રથી યુદ્ધમાં મરાયા હતા.
આ નવ વાસુદેવોમાંથી એક સાતમી (નરક) પૃથ્વીમાં, પાંચ વાસુદેવ છઠ્ઠીનરક પૃથ્વીમાં, એક પાંચમીનરક પૃથ્વીમાં, એક ચોથી નરક પૃથ્વીમાં અને કૃષ્ણ ત્રીજીનરક પૃથ્વીમાં ગયા.
દરેક રામ (બલદેવ) નિયાણા રહિત હોય છે અને શેષ દરેક વાસુદેવ પૂર્વભવમાં નિયાણા કરે છે. દરેક રામ બલદેવ મરીને ઊર્ધ્વગામી થાય છે અને દરેક વાસુદેવો મરીને અધોગામી થાય છે.
આઠ રામ (બલદેવ) અંતકત અર્થાત્ કર્મોનો ક્ષય કરીને સંસારનો અંત કરનાર થયા. એક અંતિમ બલદેવ, બ્રહ્મલોકમાં (પાંચમાં દેવલોક)ઉત્પન્ન થયા. જે આગામી ભવમાં એક ગર્ભવાસ લઈને સિદ્ધ થશે. ઐરાવત ક્ષેત્રના તીર્થકર :३४ जंबुद्दीवे णं दीवे एरवए वासे इमीसे ओसप्पिणीए चउव्वीसं तित्थयरा होत्था । तं जहा
चंदाणणं सुचंदं, अग्गीसेणं च णंदिसेणं च । इसिदिण्णं वयहारिं, वंदिमो सोमचंदं च ।।६८।। वंदामि जुत्तिसेणं, अजियसेणं तहेव सिवसेणं । बुद्धं च देवसम्म, सययं णिक्खित्तसत्थं च ।।६९।।