________________
[ ૩૩૮ ]
શ્રી સમવાયાંગ સૂત્ર
અતીત અનાગતકાલિક મહાપુરુષો. 222222PPPPPPP
१ तेणं कालेणं तेणं समएणं कप्पस्स समोसरणं णेयव्वं जाव गणहरा सावच्चा णिरवच्चा वोच्छिण्णा ।
ભાવાર્થ :- કાલે– ચોથા આરાના અંત ભાગમાં, તે સમયે- ભગવાન મહાવીર બિરાજમાન હતા, તે સમયે કલ્પ મર્યાદાનુસાર ભગવાન મહાવીર સ્વામીના સમવોરણ થતાં હતાં તેમ જાણવું યાવતુ સાપત્ય-શિષ્ય સહિત ગણધર સુધર્મા સ્વામી અને નિરપત્ય – શિષ્ય રહિત અન્ય ગણધરો વ્યછિન્ન-સિદ્ધ થઈ ગયા.
કુલકર :| २ जंबुद्दीवे णं दीवे भारहे वासे तीयाए उस्सप्पिणीए सत्त कुलगरा होत्था । તં નહીં
मित्तदामे सुदामे य, सुपासे य सयंपभे ।
विमलघोसे सुघोसे य, महाघोसे य सत्तमे ।।१।। ભાવાર્થ :- આ જંબૂદ્વીપના ભારતવર્ષમાં અતીતકાળના ઉત્સર્પિણીકાલમાં સાત કુલકર ઉત્પન્ન થયા હતા, જેમ કે– (૧) મિત્રદામ (૨) સુદામ (૩) સુપાર્થ (૪) સ્વયંપ્રભ (૫) વિમલઘોષ (૬) સુઘોષ (૭) મહાઘોષ. | ३ जंबुद्दीवे णं दीवे भारहे वासे तीयाए ओसप्पिणीए दस कुलगरा होत्था । તં નહીં
सयंजले सयाऊ य, अजियसेणे अणंतसेणे य । कज्जसेणे भीमसेणे, महाभीमसेणे य सत्तमे ।।२।।
दढरहे दसरहे सयरहे ।
ભાવાર્થ :- આ જંબુદ્વીપના ભારતવર્ષમાં અતીતકાલના અવસર્પિણીકાલમાં દશ કુલકર થયા હતા, જેમ કે (૧) શતંજલ (૨) શતાયુ (૩) અજિતસેન (૪) અનંતસેન (૫) કાર્યસેન (૬) ભીમસેન (૭) મહા ભીમસેન (૮) દઢરથ (૯) દશરથ (૧૦) શતરથ.