________________
દ્વાદશાંગ ગણિપિટક.
| २८५ |
સંયમ ગ્રહણ કરી, તપ સાધના કરતાં કરતાં શરીરનો ત્યાગ કરીને દેવલોકમાંદેવપણું પ્રાપ્ત કર્યું. ભવિષ્યમાં તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં નિર્વાણપદ પ્રાપ્ત કરશે. આ બધુ સુપાત્ર દાનનું મહાભ્યછે.
આ સૂત્રમાં સુબાહુકુમારની કથા વિસ્તારપૂર્વક આપેલી છે. શેષ દરેક અધ્યયનમાં સંક્ષિપ્ત વર્ણન છે. આ કથાઓથી સહજ રીતે પ્રતીત થઈ જાય છે કે પુણ્યાનુબંધી પુણ્યનું ફળ કેવું કલ્યાણકારી છે. સુખવિપાકમાં વર્ણિત દસ કુમારોની કથાઓના પ્રભાવથી ભવ્ય શ્રોતાઓ અથવા અધ્યેતાઓના જીવનમાં પણ ધીરે ધીરે એવા ગુણોનો આવિર્ભાવ થઈ શકે છે. જેથી તેઓ અંતમાં સંપૂર્ણ કર્મનો ક્ષય કરીને નિર્વાણ પદની પ્રાપ્તિ કરી શકે છે.
दृष्टिवाद सूत्र :१६ से किं तं दिट्ठिवाए ? दिट्ठिवाए णं सव्वभावपरूवणया आघविज्जति । से समासओ पंचविहे पण्णत्ते, तं जहा-परिकम्म सुत्ताई पुव्वगयं अणुओगो चूलिया । भावार्थ :-५ - मा दृष्टिवाद अंगशु छ ? मां शेर्नु पनि छ ?
ઉત્તર – દષ્ટિવાદ અંગમાં સર્વભાવોની પ્રરૂપણા કરેલી છે. તે સંક્ષેપથી પાંચ પ્રકારે છે, જેમ કે - (१) ५२४ (२) सूत्र (3) पूर्वत (४) अनुयो। (५) यूलि. દષ્ટિવાદસૂત્રમાં પરિકર્મ - १७ से किं तं परिकम्मे ? परिकम्मे सत्तविहे पण्णत्ते, तं जहा- सिद्धसेणिया परिकम्मे मणुस्ससेणिया परिकम्मे पुट्ठसेणिया परिकम्मे ओगाहणसेणिया परिकम्मे उवसंपज्जसेणिया परिकम्मे विप्पजहसेणिया परिकम्मे चुआचुअसेणियापरिकम्मे ।
से किं तं सिद्धसेणिया परिकम्मे ? सिद्धसेणिआ परिकम्मे चोद्दसविहे पण्णत्ते, तं जहा- माउयापयाणि एगट्ठियपयाणि अट्ठपयाणि पाढो आगासपयाणि केउभूयं रासिबद्धं एगगुणं दुगुणं तिगुणं केउभूयपडिग्गहो संसारपडिग्गहो णंदावत्तं सिद्धावत्तं । से तं सिद्धसेणियापरिकम्मे ।
से किं तं मणुस्स सेणिया परिकम्मे ? मणुस्ससेणिया परिकम्मे चोद्दसविहे पण्णत्ते, तं जहा- माउयापयाणि जाव णंदावत्तं मणुस्सावत्तं । से तं मणुस्ससेणिया परिकम्मे ।