________________
દ્વાદશાંગ ગણિપિટક
| २८७
આ અંગમાં તેત્રીસ મહાન આત્માઓનું વર્ણન છે. પોતાની તપ સાધનાથી સમાધિપૂર્વક કાળધર્મ પામી અનુત્તર વિમાનમાં જેઓએ દેવતાઓ રૂપે જન્મ લીધો છે તેઓ ત્યાંની સ્થિતિ પૂર્ણ કરીને એક જ મનુષ્ય જન્મ ધારણ કરીને મોક્ષ પ્રાપ્ત કરશે.
તે તેત્રીસ આત્માઓમાંથી ત્રેવીસ તો રાજા શ્રેણિકની ચેલણા, નંદા અને ધારિણી રાણીઓના આત્મજ હતા અને શેષ દસમાં એક ધન્ના મુનિનું વર્ણન છે. ધન્ના મુનિની કઠોર તપસ્યા અને તેનાં કારણથી થયેલી તેના અંગોની ક્ષીણતાનું બહુ માર્મિક અને વિસ્તૃત વર્ણન છે. સાધકના આત્મ વિકાસ માટે અનેક પ્રેરણાત્મક ક્રિયાઓનો નિર્દેશ સૂત્રમાં કર્યો છે, યથા- શ્રુતપરિગ્રહ, તપશ્ચર્યા, પ્રતિભાવહન, ઉપસર્ગ સહન, સંલેખના આદિનું વર્ણન છે.
ઉક્ત દરેક અનુષ્ઠાનો આત્મકલ્યાણના અમોઘ સાધન છે. તેને અપનાવવાથી મુનિ જીવન વિશેષ સફળ થઈ જાય છે. સિદ્ધત્વને પ્રાપ્ત કરાવનારા આ સૂત્રમાં વર્ણિત મહાપુરુષોના ઉદાહરણો પ્રત્યેક સાધકને પથદર્શન કરાવે છે.
उवसग्ग :- सासुत्रमा वरिति । अगरने 64सनथी माव्यो, छतथा अध्ययनोन પરિવર્તન, સંપાદન થવાનું શક્ય હોવાને કારણે ક્યારે કોઈ અનુત્તરોપપાતિક આત્માઓને ઉપસર્ગ થયો હોય એવી સંભાવના છે.
प्रश्नप्याऽर। सूत्र :११ से किं तं पण्हावागरणाणि ? पण्हावागरणेसु अठुत्तरं पसिणसयं अठुत्तरं अपसिणसयं अठ्ठत्तरं पसिणापसिणसयं विज्जाइसया णाग सुवण्णेहिं सद्धिं दिव्वा संवाया आघविज्जति ।
पण्हावागरणदसासु णं ससमय परसमय पण्णवय पत्तेयबुद्ध विविहत्थ भासा भासियाणं अतिसयगुण उवसम णाणप्पगार आयरियभासियाणं वित्थरेणं वीरमहेसीहिं विविहवित्थरभासियाणं च जगहियाणं अद्दागंगुट्ठ बाहु असि मणि खोम आइच्चभासियाणं विविहमहापसिणविज्जा मणपसिण विज्जा देवयपयोग पहाण गुणप्पगासियाणं सब्भूयदुगुणप्पभाव णर गण मइ विम्हयकराणं अतिसयमईयकाल समए दम सम तित्थकरुत्तमस्स ठिइकरणकारणाणं दुरहिगम दुरवगाहस्स सव्वसव्वण्णुसम्मयस्स अबुह जण विबोहणकरस्स पच्चक्खय पच्चयकरणं पण्हाणं विविहगुणमहत्था जिणवरप्पणीया आघविज्जति ।
पण्हावागरणेसु णं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा,