________________
| દ્વાદશાંગ ગણિપિટક
| २८५
जोगा जिणवयणमणुगयमहियं भासिया जिणवराण हिययेणमणुण्णेत्ता जे य जहिं जत्तियाणि भत्ताणि छेयइत्ता लभ्रूण य समाहिमुत्तमज्झाण जोगजुत्ता उववण्णा मुणिवरोत्तमा जह अणुत्तरेसु पार्वति जह अणुत्तरं तत्थ विसयसोक्खं । तओ य चुआ कमेण काहिंति संजया जहा य अंतकिरिय, एए अण्णे य एवमाइयत्था वित्थरेण ।
अणुत्तरोववाइयदसासु णं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जाओ पडिवत्तीओ, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ णिज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ।
से णं अंगट्ठयाए णवमे अंगे, एगे सुयक्खंधे, दस अज्झयणा, तिण्णि वग्गा, दस उद्देसणकाला, दस समुद्देसणकाला, संखेज्जाइं, पयसयसहस्साई पयग्गेणं पण्णत्ताइ । संखेज्जा अक्खरा, अणंता गमा, अणंता पज्जवा, परित्ता तसा, अणंता थावरा, सासया कडा णिबद्धा णिकाइया जिणपण्णत्ता भावा आघविज्जति पण्णविज्जति परूविज्जति दंसिज्जति णिदंसिजति उवदंसिज्जति । से एवं आया, एवं णाया एवं विण्णाया, एवं चरणकरणपरूवणया आघविज्जति पण्णविज्जति परूविज्जति दंसिज्जति णिदंसिजति उवदंसिर्जति । से तं अणुत्तरोववाइयदसाओ ।।९।। भावार्थ :- - अनुत्तरोपाति॥ शुंछ ? तेमा शेर्नु पनि छ ?
ઉત્તર – અનુત્તરોપપાતિકદશાસૂત્રમાં અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થનારા મહા અણગારોનાં नगर, धान, चैत्य, वन, २0%ी, भाता-पिता, समवसर, घयार्य, धर्मस्थामओ, सामोड संबंधी, પરલોક સંબંધી વિશિષ્ટ ઋદ્ધિ, ભોગ પરિત્યાગ, પ્રવ્રજયા, શ્રુતનું પરિગ્રહણ, તપ-ઉપધાન, પર્યાય, પ્રતિમા, સંલેખના, ભક્ત પ્રત્યાખ્યાન, પાદપોપગમન, અનુત્તર વિમાનોમાં ઉત્પાદ, પુનઃ સુકુળમાં જન્મ, પુનઃ બોધિલાભ અને અંત ક્રિયાઓનું વર્ણન, વિસ્તારથી, હેતુ અને દષ્ટાંતથી પ્રરૂપિત છે, સામાન્ય રૂપથી દર્શિત, વિશેષ રૂપથી નિદર્શિત અને ઉપનય - નિગમ દ્વારા ઉપદર્શિત કરવામાં આવ્યું છે.
અનુત્તરોપપાતિક દશામાં પરમ મંગલકારી, જગત હિતકારી, તીર્થકરોનાં સમવસરણ અને અનેક પ્રકારના જિનેશ્વરના અતિશયોનું વર્ણન છે તથા જિનશિષ્ય એવા શ્રમણોના સમૂહમાં જે પ્રવરગંધ હસ્તી સમાન શ્રેષ્ઠ છે, સ્થિર યશવાળા છે, પરીષહરૂપી શત્રુસેના મર્દન કરનારા છે, તપથી દીપ્ત છે, જે ચારિત્ર, જ્ઞાન, સમ્યકત્વરૂપ સારવાળા, અનેક પ્રકારના વિશાળ પ્રશસ્ત ગુણોથી સંયુક્ત છે, એવા અણગાર મહર્ષિઓના અણગાર ગુણોનું અનુત્તરોપપાતિકસૂત્રમાં વર્ણન છે. અતીવ શ્રેષ્ઠ તપ વિશેષથી અને વિશિષ્ટ