SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ | ૧૮૦ | શ્રી સમવાયાંગ સૂત્ર ભાવાર્થ:- નાગકુમાર નાગરાજ ભૂતાનંદના ચાલીસ લાખ ભવનાવાય છે. શુદ્રિકાવિમાન પ્રવિભક્તિના ત્રીજાવર્ગમાં ચાલીસ ઉદ્દેશન કાલ છે. १३ फग्गुणपुण्णिमासिणीए णं सूरिए चत्तालीसंगुलियं पोरिसीछायं णिव्वट्टइत्ता णं चारं चरइ । एवं कत्तियाए वि पुण्णिमाए ।महासुक्के कप्पे चत्तालीसं विमाणावास सहस्सा पण्णत्ता । ભાવાર્થ – ફાગણ પૂર્ણિમાના દિવસે સૂર્ય ચાલીસ આંગુલની પૌરુષી છાયા કરીને સંચાર કરે છે, તે જ રીતે કાર્તિક પૂર્ણિમાએ પણ ચાલીસ આંગુલની પૌરુષી છાયા કરીને સંચાર કરે છે. મહાશક કલ્પમાં ચાલીસ હજાર વિમાનાવાસ છે. સમવાય-૩૬ થી ૪૦ સંપૂર્ણ
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy