________________
[ ૧૨૬]
શ્રી સમવાયાંગ સૂત્ર
| २ मल्ली णं अरहा पणवीसं धणुइं उड्डे उच्चत्तेणं होत्था । सव्वे वि दीहवेयड्डपव्वया पणवीसं जोयणाणि उड्टुं उच्चत्तेणं पण्णत्ता, पणवीसं गाउयाणि उव्विद्धणं पण्णत्ता । दोच्चाए णं पुढवीए पणवीसं णिरयावास सयसहस्सा पण्णत्ता। ભાવાર્થ :- મલ્લી અરિહંત પચ્ચીસ ધનુષ ઊંચા હતા. સર્વ દીર્ઘ વૈતાઢય પર્વત પચ્ચીસ યોજન ઊંચા છે તથા તે પચ્ચીસ ગાઉ ભૂમિમાં ઊંડા છે. બીજી નરક પૃથ્વીમાં પચ્ચીસ લાખ નરકાવાસ છે. | ३ आयारस्स णं भगवओ सचूलिआयस्स पणवीसं अज्झयणा पण्णत्ता, તં નહીં
सत्थपरिण्णा लोगविजओ, सीओसणीअ सम्मत्तं । आवंति धुय विमोह, उवहाणसुयं महपरिण्णा ।।१।। पिंडेसण सिज्जिरिआ भासज्झयणा य वत्थ पाएसा । उग्गहपडिमा सत्तिक्कगा भावणा य विमुत्ती य ।।२।।
णिसीहज्झयणं पणुवीसइमं । ભાવાર્થ :- ચૂલિકા સહિત ભગવાન આચારાંગ સૂત્રનાં પચીસ અધ્યયન છે, જેમ કેઃ- (૧) શસ્ત્ર પરિજ્ઞા (૨) લોકવિજય (૩) શીતોષ્ણીય (૪) સમ્યકત્વ (૫) આવંતી (૬) ધૂત (૭) વિમોહ (૮) ઉપધાન શ્રુત (૯) મહા પરિજ્ઞા (૧૦) પિંડેષણા (૧૧) શય્યા (૧૨) ઈર્યા (૧૩) ભાષા અધ્યયન (૧૪) વઐષણા (૧૫) પાàષણા (૧૬) અવગ્રહ પ્રતિમા (૧૭) સર્વેકેક અધ્યયન સ્થાન (૧૮) નિષાધિકા (૧૯) ઉચ્ચાર પ્રગ્નવણ (૨૦) શબ્દ (૨૧) રૂપ (રર) પરક્રિયા (૨૩) અન્યોન્ય ક્રિયા (૨૪) ભાવના અધ્યયન અને (૨૫) વિમુક્તિ અધ્યયન સહિત નિશીથ અધ્યયન પચ્ચીસમું કહેલું છે. વિવેચન :
પ્રસ્તુત સત્રમાં ચૂલિકા સહિત આચારાંગ સત્રના ૨૫ અધ્યયન કહ્યા છે. આચારાંગ સત્રના બે શ્રુતસ્કંધમાં ૨૫ અધ્યયન છે. તેમાં ભાવના અને વિમુક્તિ, આ બે અધ્યયન અન્ય સૂત્રમાંથી અહીં સંકલિત હોવાના કારણે તેને ચૂલિકા કહી શકાય છે.
આ પચ્ચીસમું સમવાય હોવાથી પચ્ચીસમાં ક્રમાંક માં વિમુક્તિ અધ્યયન અને નિશીથ અધ્યયન બંનેનો સમાવેશ કર્યો છે. પ્રાચીન સમયમાં નિશીથસૂત્ર આચારાંગસૂત્રના અધ્યયન રૂપે હતું. તેની પ્રતીતિ પ્રશ્નવ્યાકરણસૂત્ર અને આવશ્ય સૂત્રથી થાય છે. કુવાન ગાવા૨MMહિ ૨૮ પ્રકારના આચાર પ્રકલ્પ કહ્યાં છે. આવા૨: પ્રથમ, તસ્ય પૂછત્પ: અધ્યયન વિશેષો નિશમિત્ર પ૨મિયાનમા આચાર શબ્દથી પ્રથમ અંગ આચારાંગસૂત્રના ૨૫ અધ્યયન ગ્રહણ થાય છે અને