________________
ચોવીસ સમવાય
પણ
૧૧૯.
ચોવીસમું સમવાય | PETEzzzzzzzzz
પરિચય :
આ સમવાયમાં ચોવીસ સંખ્યાથી સંબંધિત વિષયોનું નિરૂપણ છે. યથા – ચોવીસ તીર્થકર, ચુલ્લા હિમવંત અને શિખરી પર્વતની જીવાઓ, ચોવીસ ઈન્દ્ર, ચોવીસ અંગુલની ઉત્તરાયણગત સૂર્યની પૌરુષી છાયા, ગંગા, સિંધુ મહાનદીઓનાં ઉદ્ગમ સ્થાનો પર ચોવીસ કોસનો વિસ્તાર, નારકી અને દેવોની ચોવીસ પલ્યોપમ અને ચોવીસ સાગરોપમની સ્થિતિ અને ચોવીસ ભવ કરી મોક્ષે જનારા જીવોનો ઉલ્લેખ છે. | १ चउव्वीसं देवाहिदेवा पण्णत्ता । तंजहा - उसभ, अजित, संभव, अभिणंदण, सुमई, पउमप्पह, सुपास, चंदप्पह, सुविधि, सीअल, सिज्जंस, वासुपुज्ज, विमल, અનંત, ધન, તિ, યુ, મર, મલ્લી, મુળસુત્રય, નિ, બી, પાલ, વહીમાળTI
ભાવાર્થ :- દેવાધિદેવો ચોવીસ છે, જેમ કે ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભ સ્વામી, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભ સ્વમી, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લીનાથ, મુનિસુવ્રત, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને વર્ધમાન સ્વામી. | २ | चुल्लहिमवंत-सिहरीणं वासहर पव्वयाणं जीवाओ चउव्वीसं चउव्वीसं जोयणसहस्साई णव-बत्तीसे जोयणसए एगं अट्ठतीसइ भागं जोयणस्स किंचि विसेसाहियाओ आयामेणं पण्णत्ता ।
ભાવાર્થ :- ચલહિમવંત અને શિખરી વર્ષધર પર્વતોની જીવાઓ ચોવીસ–ચોવીસ હજાર નવસો બત્રીસ યોજના અને એક યોજનના આડત્રીસ ભાગોમાંથી એકભાગથી કંઈક વધારે (૨૪૯૩ર યોજન ૧/૩૮ સાધિક અર્ધી કળા) લાંબી છે. | ३ | चउवीसं देवट्ठाणा संइदया पण्णत्ता, सेसा अहमिंदा अणिंदा અપુરોહિમા ભાવાર્થ :- ઈન્દ્ર સહિત ચોવીસ દેવસ્થાન છે. શેષ દેવસ્થાન ઈન્દ્રરહિત, પુરોહિત રહિત છે, તે દેવો