________________
| ८०
શ્રી સમવાયાંગ સૂત્ર
ભાવાર્થ :- જંબુદ્વીપ નામના આ દ્વીપમાં ચૌદ મોટી નદીઓ પૂર્વ અને પશ્ચિમ દિશાથી લવણ समुद्रने भणे छठेभ3-ju, सिंधु, रोहित, रोडितांश, री, रीsiti, सीता, सीतोहा, न२idi, નારીકાંતા, સુવર્ણકૂલા, રૂપ્યકૂલા, રક્તા અને રક્તવતી.
विवेयन :
ઉક્ત સાત યુગલોમાંથી પ્રથમ અર્થાત ગંગા, રોહિતા, હરી, સીતા, નરકાંતા સુવર્ણકૂલા અને રકતા, મહાનદીઓ પૂર્વ તરફ વહીને અને શેષ સાત મહાનદીઓ પશ્ચિમ તરફથી વહીને લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે. ઉપરોકત નદીઓમાંથી ગંગા-સિંધુ ભરતક્ષેત્રમાં, રોહિતા–રોહિતાશા, હેમવયક્ષેત્રમાં, હરી–હરીકાંતા, હરિવર્ષક્ષેત્રમાં, સીતા-સીતાદા મહાવિદેહક્ષેત્રમાં, નરકાંતા–નારીકાંત રમ્યકવર્થક્ષેત્રમાં, સુવર્ણકુલારૂપ્યકલા હરણ્યવંત ક્ષેત્રમાં અને રકતા–રકતવતી ઐરવતક્ષેત્રમાં વહે છે.
८ इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं चउद्दस पलिओवमाई ठिई पण्णत्ता । पंचमीए णं पुढवीए अत्थेगइयाण रइयाण चउद्दस सागरोवमाई ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं चउद्दस पलिओवमाई ठिई पण्णत्ता । सोहम्मीसाणेसु कप्पेसु अत्थेगइयाण देवाणं चउद्दस पलिओवमाइं ठिई पण्णत्ता । लंतए कप्पे देवाणं उक्कोसेणं चउद्दस सागरोवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ :- આ રત્નપ્રભાનરક પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ ચૌદ પલ્યોપમની છે. પાંચમી નરક પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ ચૌદ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ચૌદ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ ચૌદ પલ્યોપમની છે. લાતંક દેવલોકના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરોપમની છે. | ९ महासुक्के कप्पे देवाणं जहण्णेण चउद्दस सागरोवमाइं ठिई पण्णत्ता। जे देवा सिरिकंतं सिरिमहिअं सिरिसोमणसं लंतयं काविट्ठ महिंदं महिंदकंतं महिंदुत्तरवडिंसगं विमाणं देवत्ताए उववण्णा तेसिं णं देवाणं उक्कोसेण चउद्दस सागरोवमाई ठिई पण्णत्ता । ते णं देवा चउद्दसहिं अद्धमासेहिं आणमंति वा, पाणमंति वा, उस्ससंति वा, णीससंति वा, तेसिं णं देवाणं चउद्दहिं वाससहस्सेहिं आहारट्ठे समुप्पज्जइ ।
ભાવાર્થ :- મહાશુક્ર કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ ચૌદ સાગરોપમની છે. અહીં જે દેવ શ્રીકાંત, શ્રીમહિત, શ્રી સોમનસ, લાંતક, કાવિષ્ઠ, મહેન્દ્ર, મહેન્દ્રકાંત અને મહેન્દ્રત્તરાવર્તસક નામના વિશિષ્ટ