________________
५८
શ્રી સમવાયાંગ સૂત્ર
एक्कारसुत्तरं गेविज्जविमाणसयं भवइ त्ति मक्खायं । मंदरे णं पव्वए धरणितलाओ सिहरतले एक्कारस भागपरिहीणे उच्चत्तेणं पण्णत्ते ।
ભાવાર્થ :- મૂલ નક્ષત્રના અગિયાર તારા છે. અધસ્તન ત્રૈવેયક દેવોના એકસો અગિયાર(૧૧૧) વિમાન છે. મંદર પર્વતના ધરણીતલથી શિખરની ઊંચાઈની અપેક્ષાએ શિખરની પહોળાઈ (ઊંચાઈના અગિયાર ભાગમાંથી) અગિયારમો ભાગ ન્યૂન છે.
विवेयन :
મેરુ પર્વત એક લાખ યોજન ઊંચો છે. તેમાંથી ૧,૦૦૦ યોજન જમીનની અંદર (મૂળ રૂપે) છે. भूभितसथी ८८,००० योउन अयो छे. भूमितल पासे मेरु पर्वत १०,००० यो न पडोजो छे. उपर જતાં તેની પહોળાઇ ક્રમશ ઘટતી જાય છે. ૯૯,૦૦૦ ઊંચાઈના ૧૧ વિભાગ કરીએ તો નવ–નવ હજાર યોજન થાય. ભૂમિતલ પાસે ૧૦,૦૦૦ યોજનમાંથી ઊંચાઈનો અગિયારમો ભાગ એટલે ૯,૦૦૦ યોજન ન્યૂન કરતાં ૧૦૦૦૦-૯૦૦૦-૧૦૦૦ યોજનની પહોળાઇ છે. મેરુ પર્વતના શિખરની પહોળાઈ ૧૦૦૦ योननी छे.
इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं एक्कारस पलिओवमाइं ठिई पण्णत्ता । पंचमीए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं एक्कारस सागरोवमाइं ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं एक्कारस पलिओवमाइं ठिई पण्णत्ता । सोहम्मीसाणेसु कप्पेसु अत्थेगइयाणं देवाणं एक्कारस पलिओवमाइं ठिई पण्णत्ता ।
ભાવાર્થ :- આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ અગિયાર પલ્યોપમની છે. પાંચમી ધૂમ પ્રભા પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ અગિયાર સાગરોપમ છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ અગિયાર પલ્યોપમની છે. સૌધર્મ-ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ અગિયાર પલ્યોપમની છે.
६ लंतए कप्पे अत्थेगइयाणं देवाणं एक्कारस सागरोवमाइं ठिई पण्णत्ता । जे देवा बंभं सुबंभ बंभावत्तं बंभप्पभं बंभकतं बंभवण्णं बंभलेसं बंभज्झयं बंभसिंगं बंभसिट्ठ बंभकूडं बंभुत्तरवडिंसगं विमाणं देवताए उववण्णा तेसिं णं देवाणं एक्कारस सागरोवमाइं ठिई पण्णत्ता । ते णं देवा एक्कारसहं अद्धमासाणं आणमंति वा पाणमंत्ति वा, ऊससंति वा णीससंति वा । तेसिं णं देवाणं एक्कारसहं वाससहस्साणं आहारट्ठे समुपज्जइ ।