________________
સ્થાન -૫ઃ ઉદ્દેશક- ૧
કૃતિકા
રેવતી
સત્તરમાં અઢારમાં વીસમાં એકવીસમાં બાવીસમાં ત્રેવીસમા ચોવીસમા
કુંથુનાથ સ્વામી અરનાથ સ્વામી મુનિસુવ્રત સ્વામી
નમિનાથ સ્વામી અરિષ્ટનેમિ-નેમનાથ સ્વામી
પાર્શ્વનાથ સ્વામી મહાવીર પ્રભુ-વર્ધમાન સ્વામી
શ્રવણ અશ્વિની ચિત્રા
વિશાખા હસ્તોત્તરા-ઉત્તરાફાલ્ગની
નક્ષત્ર યોગ :- નક્ષત્ર કથનનું તાત્પર્ય એ છે કે તીર્થંકર પ્રભુના તે જન્માદિ દિવસના પ્રસંગે ચંદ્ર સાથે સૂત્રોક્ત નક્ષત્રોનો સંયોગ થાય અર્થાત્ તે દિવસે અને તે સમયે આકાશમાં નિરંતર ગમન કરતાં ચંદ્ર અને તે નક્ષત્રના વિમાન કેટલોક સમય એક સાથે સંચરણ કરે. ત્યારપછી બંને દેવોની ગતિની તીવ્રતા મંદતાના કારણે તે આગળ પાછળ થઈ જાય અને ચંદ્ર સાથે તે નક્ષત્ર પછીનું બીજું નક્ષત્ર આવી જાય. આ રીતે એક પછી એક નક્ષત્રનો ક્રમિક સંયોગ બદલાતો રહે છે, તેને નક્ષત્રયોગ કહે છે.
- I
સ્થાન-પ/૧ સંપૂર્ણ ] (S