________________
| स्थान - ५: देश-१
| ३७ गब्भं वक्कंते । चित्ताहिं जाए । चित्ताहिं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए । चित्ताहिं अणंते अणुत्तरे णिव्वाघाए णिरावरणे कसिणे पडिपुण्णे केवलवरणाणदंसणे समुप्पण्णे । चित्ताहिं परिणिव्वुए । ભાવાર્થ:- પદ્મપ્રભ તીર્થકરના જન્માદિ પાંચ પ્રસંગો ચિત્રા નક્ષત્રમાં થયા છે, તે આ પ્રમાણે છે– (૧) ચિત્રા નક્ષત્રમાં દેવલોકથી ચ્યવીને ગર્ભમાં આવ્યા. (૨) ચિત્રા નક્ષત્રમાં જન્મ થયો. (૩) ચિત્રા નક્ષત્રમાં મંડિત થઈને, ગૃહસ્થ ધર્મનો ત્યાગ કરી શ્રમણ ધર્મમાં પ્રવ્રજિત થયા. (૪) ચિત્રા નક્ષત્રમાં તેઓને અનંત, अनुत्तर, निव्याघात, निराव२९, संपू, परिपू, श्रेष्ठ अवसान, अक्सशन उत्पन्न थयु. (५) चित्रा નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. ७० एवमेएणं अभिलावेणं इमाओ गाहाओ अणुगंतव्वाओ
पउमप्पभस्स चित्ता, मूले पुण होइ पुप्फदंतस्स । पुव्वासाढा सीयलस्स, उत्तर विमलस्स भद्दवया ॥१॥ रेवइ य अणंतजिणो, पूसो धम्मस्स संतिणो भरणी । कुंथुस्स कत्तियाओ, अरस्स तह रेवइओ य ॥२॥ मुणिसुव्वयस्स सवणो, आस्सिणि णमिणो य णेमिणो चित्ता ।
पासस्स विसाहाओ, पंच य हत्थुत्तरे वीरो ॥३॥ ભાવાર્થ :- શ્રી પદ્મપ્રભ તીર્થકરના ચિત્રા નક્ષત્રમાં તેમજ પુષ્પદંત– શ્રી સુવિધિનાથ પ્રભુના મૂળ નક્ષત્રમાં, શ્રી શીતળનાથ પ્રભુના પૂર્વાષાઢા નક્ષત્રમાં, શ્રી વિમળનાથ પ્રભુના ઉત્તરભાદ્રપદા નક્ષત્રમાં, શ્રી અનંતનાથ પ્રભુના રેવતી નક્ષત્રમાં, શ્રી ધર્મનાથ પ્રભુના પુષ્ય નક્ષત્રમાં, શ્રી શાંતિનાથ પ્રભુના ભરણી નક્ષત્રમાં, શ્રી કુંથુનાથ પ્રભુના કૃતિકા નક્ષત્રમાં, શ્રી અરનાથ પ્રભુના રેવતી નક્ષત્રમાં, શ્રી મુનિસુવ્રત સ્વામીના શ્રવણ નક્ષત્રમાં, શ્રી નમિનાથ પ્રભુના અશ્વિની નક્ષત્રમાં, શ્રી નેમનાથ પ્રભુના ચિત્રા નક્ષત્રમાં, શ્રી પાર્શ્વનાથ પ્રભુના વિશાખા નક્ષત્રમાં, શ્રી મહાવીર સ્વામીના હસ્તોતરા = ઉત્તરા ફાલ્વની નક્ષત્રમાં જન્મ આદિ પાંચ-પાંચ પ્રસંગો થયા છે. ७१ समणे भगवं महावीरे पंचहत्थुत्तरे होत्था, तं जहा- हत्थुत्तराहिं चुए चइत्ता गब्भं वक्कंते । हत्थुत्तराहिं गब्भाओ गब्भं साहरिए । हत्थुत्तराहिं जाए । हत्थुत्तराहिं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए । हत्थुत्तराहिं अणंते अणुत्तरे णिव्वाघाए णिरावरणे कसिणे पडिपुण्णे केवलवरणाणदसणे समुप्पण्णे । भावार्थ :- श्रम। भगवान महावीरन पाय(प्रसंगो) स्तोत्त। (उत्तराशगुनी) नक्षत्रमा थया छ,