________________
૩૬૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
ભાવાર્થ :- નૈરયિકોથી લઈને વૈમાનિકો સુધીના સર્વ દંડકોમાં ૧૦ સંજ્ઞા હોય છે.
વિવેચન :
સUM- જેના દ્વારા જીવને આહારાદિની અભિલાષા ઉત્પન્ન થાય તેને સંજ્ઞા કહે છે. આ સંજ્ઞાઓ વેદનીય તથા મોહનીય કર્મના ઉદય અને જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમને આધીન હોય છે. દશ સંજ્ઞામાંથી પ્રથમની આઠ સંવેગાત્મક અને અંતિમ બે જ્ઞાનાત્મક છે.
આહારાદિ ચાર સંજ્ઞા તથા તેની ઉત્પત્તિના કારણ સ્થાન-૪, ઉ.-૪ માં અને ક્રોધાદિ ચાર સંજ્ઞાની ઉત્પત્તિના કારણ સ્થાન-૪, ઉદ્દે-૧માં દર્શાવ્યા છે.
નોનસ - લોકપ્રવાહમય રુચિ અને લોકેષણા વૃત્તિ તે લોકસંજ્ઞા છે. (આચારાંગ સૂત્ર)
દસUMા- વિચાર્યા વિના ઉપયોગ શૂન્યતાએ જે પ્રવૃત્તિ અને રુચિ થઈ જાય, સહજ સ્વભાવિક બોધ કે આચરણ થઈ જાય તે ઓઘસંજ્ઞા કહેવાય છે. જેમ કે પક્ષીઓને વરસાદ, ભૂકંપ વગેરેનો ખ્યાલ આવી જાય છે. તે જાણપણાનો સમાવેશ ઓઘસંજ્ઞામાં થાય છે.
નૈરચિકોની દસ વેદના:१०० णेरइया णं दसविहं वेयणं पच्चणुभवमाणा विहरंति, तं जहा- सीयं,
લi, gs, ઉપવાસ, વડું, પરવું, મય, સો, , પાઉં ! ભાવાર્થ - નારકી જીવો દશ પ્રકારની વેદનાનો અનુભવ કરે છે, તે આ પ્રમાણે છે– (૧) શીત (ર) ઉષ્ણ (૩) ક્ષુધા (૪) તરસ (૫) ખજવાળ (૬) પરવશતા (૭) ભય (૮) શોક (૯) જરા (૧૦) વ્યાધિ. છદ્મસ્થ અને કેવળીના જ્ઞાનની ક્ષમતા :१०१ दस ठाणाई छउमत्थे सव्वभावेणं ण जाणइ ण पासइ, तं जहाधम्मत्थिकायं, अधम्मत्थिकायं, आगासत्थिकायं, जीवं असरीरपडिबद्ध, परमाणुपोग्गलं, सद्द, गंध, वायं, अयं जिणे भविस्सइ वा ण वा भविस्सइ, अयं सव्वदुक्खाणमंतं करेस्सइ वा ण वा करेस्सइ ।
एयाणि चेव उप्पण्णणाणदसणधरे अरहा जिणे केवली सव्वभावेणं जाणइ, पासइ, तं जहा- धम्मत्थिकायं, अधम्मत्थिकायं, आगासस्थिकायं, जीवं असरीर- पडिबद्ध, परमाणुपोग्गलं, सई, गंध, वायं, अयं जिणे भविस्सइ वा ण वा भविस्सइ, अयं सव्वदुक्खाणमत करेस्सइ वा ण वा करेस्सइ ।