________________
| १४ |
શ્રી ઠાણાગ સત્ર-૨
हस्वेिरुलिय-वण्णाभेणं णियएणमंतेणं माणुसुत्तरं पव्वयं सव्वओ समंता आवेढि यं परिवेढियं सुमिणे पासित्ता णं पडिबुद्धे । एगंच णं महं मंदरे पव्वए मंदरचूलियाए उवरिं सीहासणवरगयं अत्ताणं सुमिणे पासित्ता णं पडिबुद्धे । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર છઘWકાળની છેલ્લી રાત્રિએ ૧૦ મહાસ્વપ્નો જોઈને જાગૃત थया.तेमाप्रमाछ
(૧) મહાન ઘોર રૂપવાળા, દીપ્તિમાન એક તાલપિશાચ, તાલવૃક્ષ જેવા ઊંચા પિશાચને સ્વપ્નમાં પોતાના દ્વારા પરાજિત થતો જોઈને જાગૃત થયા. (૨) શ્વેત પાંખવાળા એક મહા નરકોકિલને સ્વપ્નમાં જોઈને જાગૃત થયા. (૩) મોટી બે ચિત્ર-વિચિત્ર પાંખવાળા એક મહા નરકોકિલને સ્વપ્નમાં જોઈને જાગૃત થયા. (૪) સર્વ રત્નમયી બે મોટી માળાને સ્વપ્નમાં જોઈને જાગૃત થયા. (૫) એક વિશાલ શ્વેત ગોવર્ગ(ગાયોના સમૂહ)ને સ્વપ્નમાં જોઈને જાગૃત થયા. (૬) ચારે બાજુથી પ્રફુલ્લિત કમળવાળા એક મોટા સરોવરને સ્વપ્નમાં જોઈને જાગૃત થયા. (૭) નાના-મોટા તરંગોથી વ્યાપ્ત એક મોટા મહાસાગરને ભુજાઓથી પાર કર્યો, તેવું સ્વપ્ન જોઈને જાગૃત થયા. (૮) મહાન તેજસ્વી, જાજ્વલ્યમાન એક સૂર્યને સ્વપ્નમાં જોઈને જાગૃત થયા. (૯) હરિત અને વૈડૂર્ય મણિના વર્ણ જેવા પોતાના આંતરડાથી ચારેબાજુથી આવેષ્ટિત પરિવેષ્ટિત વીંટળાયેલા એક મહાન માનુષોત્તર પર્વતને સ્વપ્નમાં જોઈને જાગૃત થયા. (૧૦) મદર પર્વતની અંદર ચૂલિકા ઉપર, એક મહાન સિંહાસન ઉપર સ્વયં બેઠા હોય, તેવું સ્વપ્ન જોઈને જાગૃત થયા. |९६ जणं समणे भगवं महावीरे एगं च णं महं घोररूवदित्तधरं तालपिसायं सुमिणे पराजियं पासित्ता णं पडिबुद्धे, तण्णं समणेणं भगवया महावीरेणं मोहणिज्जे कम्मे मूलओ उग्घाइए।
जण्णं समणे भगवं महावीरे एगं च महं सुक्किलपक्खगं पुंसकोइलगं सुमिणे पासित्ता णं पडिबुद्धे, तण्णं समणे भगवं महावीरे सुक्कज्झाणोवगए विहरइ ।
जण्णं समणे भगवं महावीरे एगं च णं महं चित्तविचित्तपक्खगं पुंसकोइलं सुविणे पासित्ता णं पडिबुद्धे, तण्णं समणे भगवं महावीरे ससमय-परसमयियं चित्तविचित्तं दुवालसंगं गणिपिडगं आघवेइ पण्णवेइ परूवेइ दंसेइ णिदंसेइ उवदंसेइ, तं जहा- आयारं, सूयगडं, ठाणं, समवायं, विवाहपण्णत्ति, णायधम्मकहाओ, उवासगदसाओ, अंतगडदसाओ, अणुत्तरोववाइयदसाओ, पण्हावागरणाई, विवागसुयं, दिट्ठिवायं ।
जण्णं समणे भगवं महावीरे एगं च णं महं दामदुगं सव्वरयणामयं सुमिणे पासित्ता णं पडिबुद्धे, तण्णं समणे भगवं महावीरे दुविहं धम्मं पण्णवेइ, तं जहा