________________
સ્થાન-૧૦
૩૪૧
વિવેચન :
સપ્લાય પદ્મપ્:- તિર્યંગ્લોકમાં આવવા માટે ઇન્દ્રાદિ દેવો જે પર્વત ઉપર આવી, પોતાના યાન-વિમાનને સંક્ષિપ્ત કરે, ઉત્તરવૈક્રિય દ્વારા અનેકવિધ શરીરની રચના કરી, તિર્થગ્લોકમાં આવે તે પર્વતને ઉત્પાત પર્વત કહે છે. ભવનપતિ ઇન્દ્રો અને તેના લોકપાલાદિના ઉત્પાત પર્વતો અરુણવર નામના દ્વીપમાં છે અને વૈમાનિક ઇન્દ્રો, તેના લોકપાલાદિના ઉત્પાત પર્વતો કુંડલવર દ્વીપમાં છે.
અહીં દસમા સ્થાનના કારણે ૧૦૦૦ યોજનનું કથન “દસ સો યોજન” શબ્દપ્રયોગ દ્વારા કર્યું છે.
તિર્યંચ અવગાહના ઃ
५५ बायरवणस्सइकाइयाणं उक्कोसेणं दस जोयणसयाइं सरीरोगाहणा पण्णत्ता । ભાવાર્થ :- બાદર વનસ્પતિકાયિક જીવોની ઉત્કૃષ્ટ અવગાહના દસ સો-૧૦૦૦ યોજનની છે. આ અવગાહના કમલનાલની અપેક્ષાએ સમજવી.
|५६ जलचर- पंचिंदिय-तिरिक्खजोणियाणं उक्कोसेणं दस जोयणसयाई સરીોના- હળા પળત્તા |
ભાવાર્થ :- જલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ અવગાહના ૧૦૦૦ યોજનની છે.
५७ उरपरिसप्प-थलयर-पंचिंदिय-तिरिक्खजोणियाणं उक्कोसेणं दस जोयणसयाई सरीरोगाहणा पण्णत्ता ।
ભાવાર્થ :- ઉ૨૫રિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ અવગાહના ૧૦૦૦ યોજનની છે. તીર્થંકર વચ્ચેનું અંતર ઃ
५८ संभवाओ णं अरहाओ अभिनंदणे अरहा दसहिं सागरोवमकोडिसयसहस्सेहिं वीइक्कंतेहिं समुप्पण्णे ।
ભાવાર્થ :- સંભવનાથ તીર્થંકર પછી અભિનંદન સ્વામી દશ લાખ કરોડ સાગરોપમ વીત્યા પછી ઉત્પન્ન થયા.
અનન્તના પ્રકાર ઃ
૧૬ વસવિષે અનંતદ્ પળત્તે, તેં નહીં- ગામાળતણ્ અવળાખંત, બાળતણ, ગળાળતણ્, પણ્ણાળતણ્, ઓળતણ, જુહોળતર, વેસવિત્થાાળતર, સવ્વ