________________
स्थान- ९
૩૧૧
दुवालसविहे सावगधम्मे पण्णत्ते । एवामेव महापउमे वि अरहा समणोवासगाणं पंचाणुव्वइयं सत्तसिक्खावइयं दुवालसविहं सावगधम्मं पण्णविस्सइ ।
ભાવાર્થ :- હે આર્યો ! જેમ શ્રમણ-નિગ્રંથ માટે મેં પ્રતિક્રમણ સહ પાંચ મહાવ્રત અને અચેલક ધર્મનું નિરૂપણ કર્યું છે, તેમ અર્હત મહાપદ્મ પણ શ્રમણ-નિગ્રંથો માટે પ્રતિક્રમણ સહ પાંચ મહાવ્રત અને અચેલક ધર્મનું નિરૂપણ કરશે.
હે આર્યો ! જેમ મેં શ્રમણોપાસકો માટે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારના શ્રાવક ધર્મનું નિરૂપણ કર્યું છે, તેમ મહાપદ્મ પણ શ્રમણોપાસકો માટે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના શ્રાવક ધર્મનું નિરૂપણ કરશે.
७० से जहाणामए अज्जो ! मए समणाणं णिग्गंथाणं सेज्जायरपिंडे इ वा रायपिंडे इ वा पडिसिद्धे; एवामेव महापउमे वि अरहा समणाणं णिग्गंथाणं सेज्जायरपिंडं वा रायपिंडं वा पडिसेहिस्सइ ।
से जहाणामए अज्जो ! मम णव गणा एगारस गणधरा । एवामेव महापउमस्स वि अरहओ णव गणा एगारस गणहरा भविस्संति ।
से जहाणामए अज्जो ! अहं तीसं वासाइं अगारवासमज्झे वसित्ता मुंडे भवित्ता अगारओ अणगारियं पव्वइए, दुवालस संवच्छराई तेरस पक्खा छउमत्थ- परियागं पाउणित्ता तेरसहिं पक्खेहिं ऊणगाई तीसं वासाई केवलिपरियागं पाउणित्ता, बायालीसं वासाइं सामण्णपरियागं पाउणित्ता, बावत्तरिवासाइं सव्वाउयं पालइत्ता सिज्झिस्सं जाव सव्वदुक्खाणमंत करेस्सं । एवामेव महापउमे वि अरहा तीसं वासाई अगारवासमज्झे वसित्ता मुंडे भवित्ता आगाराओ अणगारियं पव्वहिर, दुवालस संवच्छराई तेरसपक्खा छउमत्थपरियागं पाउणित्ता, तेरसहिं पक्खेहिं ऊणगाई तीसं वासाइं केवलिपरियाणं पाउणित्ता, बायालीसं वासाइं सामण्णपरियागं पाउणित्ता, बावत्तरिवासाइं सव्वाउयं पालइत्ता सिज्झिहिइ जाव सव्वदुक्खाणमंतं काहि -
जस्सील-समायारो, अरहा तित्थंकरो महावीरो । तस्सील-समायारो, होहिइ अरहा महापउमो ॥१॥
ભાવાર્થ:- હે આર્યો ! જેમ શ્રમણ નિગ્રંથો માટે મેં શય્યાતરપિંડ(મકાન દાતાનો આહાર) અને રાજપિંડનો પ્રતિષેધ કર્યો છે, તેમ અર્હત મહાપદ્મ પણ શ્રમણ-નિગ્રંથો માટે શય્યાતરપિંડ અને રાજપિંડનો પ્રતિષેધ કરશે.