________________
૨૬૪
શ્રી ઠાણાગ સત્ર-૨
તિર્યંચ મિશ્રોપનિક દેવલોક :|९६ अट्ट कप्पा तिरिय-मिस्सोववण्णगा पण्णत्ता, तं जहा- सोहम्मे, ईसाणे, सणंकुमारे, माहिंदे, बंभलोगे, लंतए, महासुक्के, सहस्सारे । ભાવાર્થ – તિર્યંચ મિશ્રોપપનક(અર્થાત્ તિર્યંચ અને મનુષ્ય બંને ઉત્પન્ન થઈ શકે તેવા) આઠ દેવલોક છે, તે આ પ્રમાણે છે– (૧) સૌધર્મ (૨) ઈશાન (૩) સનકુમાર (૪) માહેન્દ્ર (૫) બ્રહ્મલોક (E) લાંતક (૭) મહાશુક્ર (૮) સહસાર(નવમા દેવલોકથી ઉપરના દેવલોકમાં એક મનુષ્યો જ ઉત્પન્ન થાય છે.) ९७ एएसु णं अट्ठसु कप्पेसु अट्ठ इंदा पण्णत्ता, तं जहा- सक्के, ईसाणे, सणंकुमारे, माहिंदे, बंभे, लंतए, महासुक्के, सहस्सारे । ભાવાર્થ:- આ આઠ દેવલોકોમાં આઠ ઇન્દ્રો છે, તે આ પ્રમાણે- (૧) શક્ર, (૨) ઈશાન, (૩) સનસ્કુમાર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહ્મ, (૬) લાંતક, (૭) મહાશુક્ર, (૮) સહસાર. |९८ एएसि णं अट्ठण्हं इंदाणं अट्ठ परियाणिया विमाणा पण्णत्ता, तं जहापालए पुप्फए, सोमणसे, सिरिवच्छे, णंदियावत्ते, कामकमे, पीइमणे, मणोरमे । ભાવાર્થ :- આ આઠ ઇન્દ્રોના આઠ પારિયાનિક(યાત્રામાં ઉપયોગી) યાન વિમાન છે, તે આ પ્રમાણે છે– (૧) પાલક, (૨) પુષ્પક, (૩) સોમનસ, (૪) શ્રીવત્સ, (૫) નંદાવર્ત, (૬) કામક્રમ, (૭) પ્રીતિમન, (૮) મનોરમ. અષ્ટ અષ્ટમિકી ભિક્ષુ પ્રતિમા :९९ अट्ठट्ठमिया णं भिक्खुपडिमा चउसट्ठीए राइदिएहिं दोहि य अट्ठासीएहिं भिक्खासएहिं अहासुत्तं, अहाकप्पं अहामग्गं, अहातच्चं, सम्म काएणं फासिया पालिया सोहिया तीरिया किट्टिया अणुपालिया यावि भवइ । ભાવાર્થ- અષ્ટામિકા ભિક્ષુપ્રતિમા ૬૪ દિવસ તથા ૨૮૮ ભિક્ષાદત્તિથી યથાસૂત્ર, યથાકલ્પ, યથામાર્ગ, યથાતત્ત્વ, તથા સભ્યપ્રકારે કાયાથી સ્પષ્ટ, પાલિત, શોધિત, તીરિત અને અનુપાલિત કરાય છે. વિવેચન :
સ્થાન-૭, સૂત્ર-૧૧માં સપ્ત સપ્તમિકા પ્રતિમાનું નિરૂપણ છે. તે જ પ્રમાણે અહીં અષ્ટ-અષ્ટમિકા પ્રતિમાનું સ્વરૂપ સમજવું જોઈએ. અહીં પ્રતિમાનું કાલમાન અને દત્તીની સંખ્યા વધારે છે. વોદિય મારીfમહાસ - પ્રથમ આઠ દિવસમાં એક દત્તિ આહાર-પાણી ૧૪૮ = ૮ દત્તિ બીજા આઠ દિવસમાં બે-બે દત્તિ આહાર-પાણી ૨ X ૮ = ૧૬ દત્તિ, ત્રીજા આઠ દિવસમાં