________________
स्थान-८
૨૫૭
ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદરપર્વતની પશ્ચિમમાં સીસોદા મહાનદીની દક્ષિણમાં ઉત્કૃષ્ટ આઠ તીર્થકર ઉત્પન્ન થયા હતા, વગેરે પૂર્વવત્ જાણવું. તે જ રીતે તેની ઉત્તરમાં પણ જાણવું. ७८ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमे णं सीयाए महाणईए उत्तरे णं अट्ठ दीहवेयड्डा, अट्ठ तिमिसगुहाओ, अट्ठ खंडगप्पवायगुहाओ, अट्ठ कयमालगा देवा, अट्ठ णट्टमालगा देवा, अट्ठ गंगाकुंडा, अट्ठ गंगाओ, अट्ठ सिंधुकुंडा, अट्ठ सिंधूओ, अट्ठ उसभकूडा पव्वया, अट्ठ उसभकूडदेवा पण्णत्ता । ભાવાર્થ :- જંબૂઢીપ નામના દ્વીપમાં મંદર પર્વતની પૂર્વમાં સીતા મહાનદીની ઉત્તરમાં આઠ દીર્ઘ વૈતાઢય પર્વત, આઠ તિમિસગુફા, આઠ ખંડપ્રપાતગુફા, આઠ કૃતમાલકદેવ, આઠ નૃત્તમાલકદેવ, આઠ ગંગાકુંડ, આઠ સિંધુ કુંડ, આઠ ગંગા નદી, આઠ સિંધુ નદી, આઠ ઋષભકૂટ પર્વત અને આઠ ઋષભકૂટ દેવ છે.
७९ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरथिमे णं सीयाए महाणईए दाहिणे णं अट्ठ दीहवेयड्डा एवं चेव जाव अट्ठ उसभकूडदेवा पण्णत्ता, णवरं एत्थ रत्ता-रत्तवती, तासिं चेव कुंडा । ભાવાર્થ :- જંબૂઢીપ નામના દ્વીપમાં મંદર પર્વતની પૂર્વમાં સીતા મહાનદીની દક્ષિણમાં આઠ દીર્ઘ વૈતાઢય પર્વત; આઠ તિમિસ ગુફા, આઠ ખંડપ્રપાતગુફા, આઠ કૃતમાલકદેવ, આઠ નૃત્તમાલક દેવ, આઠ રક્તાકંડ, આઠ રક્તવતી કંડ, આઠ રક્તા નદી, આઠ રક્તવતી નદી, આઠ ઋષભકૂટ પર્વત અને આઠ ઋષભકૂટ દેવ છે. ८० जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमे णं सीओयाए महाणईए दाहिणे णं अट्ठ दीहवेयड्डा जाव अट्ठ णट्टमालगा देवा, अट्ठ गंगाकुंडा, अट्ठ सिंधुकुंडा, अट्ठ गंगाओ, अट्ठ सिंधुओ, अट्ठ उसभकूडा पव्वया, अट्ठ उसभकूडदेवा पण्णत्ता । ભાવાર્થ :- જંબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની પશ્ચિમમાં સીસોદા મહાનદીની દક્ષિણમાં આઠ દીર્ઘ વૈતાઢય પર્વત, આઠ તિમિસગુફા, આઠ ખંડપ્રપાતગુફા, આઠ કૃતમાલકદેવ, આઠ નૃત્તમાલકદેવ, આઠ ગંગાકુંડ, આઇસિંધુકુંડ, આઠ ગંગા નદી, આઠ સિંધુ નદી, આઠઋષભકૂટ પર્વત અને આઠ 2ષભકૂટ દેવ છે. ८१ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमे णं सीओयाए महाणईए उत्तरे णं अट्ठ दीहवेयड्डा जाव अट्ठ णट्टमालगा देवा पण्णत्ता । अट्ठ रत्ताकुंडा, अट्ठ रत्तावइकुंडा, अट्ठ रत्ताओ, अट्ठ रत्तावईओ, अट्ठ उसभकूडपव्वया, अट्ठ उसभकूडदेवा पण्णत्ता। ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદરપર્વતની પશ્ચિમમાં સીસોદા મહાનદીની ઉત્તરમાં આઠ દીર્ઘ