________________
| ૨૦૮
શ્રી ઠાણાગ સૂત્ર-૨
મન વિનય, વચન વિનયના બાર-બાર પ્રકાર નિર્દિષ્ટ છે, તેમાંથી આ સાતમા સ્થાનમાં સાત ભેદનું જ કથન છે. કાય વિનય અને લોકોપચાર વિનયના ભેદ ઠાણાંગ સૂત્ર અને ઔપપાતિક સૂત્રમાં સમાન છે. વિનયના ભેદ-પ્રભેદ સૂત્રાર્થથી સ્પષ્ટ છે. સમુદ્વ્રાતઃ१२९ सत्त समुग्घाया पण्णत्ता, तं जहा- वेयणासमुग्घाए, कसायसमुग्घाए, मारणतिय समुग्घाए, वेउव्वियसमुग्घाए,तेजससमुग्घाए, आहारगसमुग्घाए, केवलिसमुग्घाए। ભાવાર્થ:- સમુદ્યાતના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) વેદના સમુઘાત (૨) કષાય સમુદ્યાત (૩) મારણાંતિક સમુદ્દાત (૪) વૈક્રિય સમુદ્યાત (૫) તૈજસ સમુદ્યાત (૬) આહારક સમુદ્યાત (૭) કેવળી સમુદ્યાત. १३० मणुस्साणं सत्त समुग्घाया पण्णत्ता एवं चेव । ભાવાર્થ:- મનુષ્યોમાં સાત સમુદ્યાત છે તેનું વર્ણન પૂર્વવત્ જાણવું. વિવેચન :સમુધા:- (૧) સમ–૫માવેન, ૩-પ્રવચેન ૨ વાતો-નિર્નર સમુદ્યાતા સમ = એક સાથે, ઉદ્દ= ઉત્કૃષ્ટપણે, ઘાત = કર્મોનો ઘાત. જે ક્રિયામાં એકી સાથે ઉત્કૃષ્ટપણે કર્મોનો ઘાત-નિર્જરા થાય તે ક્રિયાને સમુદ્દાત કહે છે. (૨) વિશેષ પરિસ્થિતિમાં આત્મપ્રદેશોનું બહાર પ્રક્ષેપણ કરવું તે ક્રિયાને સમુદ્દાત કહે છે.
(૧) વેદના સમુદ્યાત અશાતાવેદનીય કર્મને આશ્રિત છે. (૨) કષાય સમુદ્યાત કષાય મોહનીય કર્મને આશ્રિત છે. (૩) મારણાંતિક સમુદ્યાત અંતિમ અંતર્મુહૂર્તગત આયુષ્ય કર્માશ્રિત છે. (૪) વૈક્રિય સમુદ્યાત વૈક્રિય નામકર્મને આશ્રિત છે. (૫) આહારક સમુદુઘાત આહારક નામકર્મને આશ્રિત છે. (૬) કેવળી સમુદ્યાત વેદનીય, નામ, ગોત્રકર્મને આશ્રિત છે. પ્રવચન-નિલવ:१३१ समणस्स णं भगवओ महावीरस्स तित्थंसि सत्त पवयणणिण्हगा पण्णत्ता, तं जहा- बहुरता, जीवपएसिया, अवत्तिया, सामुच्छेइया, दोकिरिया, तेरासिया, अबद्धिया । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરના તીર્થમાં સાત પ્રવચન નિલંવ (આગમથી વિપરીત પ્રરૂપણા કરનારા) થયા, તે આ પ્રમાણે છે– (૧) બહુત નિતવ (૨) જીવ પ્રદેશ નિતંવ (૩) અવ્યક્તિક નિતવ (૪) સામુચ્છેદિક નિદ્વવ (૫) બૈક્રિય નિદ્વવ (૬) ઐરાશિક નિતંવ (૭) અબદ્ધિક નિતંવ.