SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શ્રી ઠાણાગ સૂત્ર-૨ ગુરુલઘુ અક્ષર સમાન હોય અથવા જેના પ્રથમ અને તૃતીય ચરણ તથા દ્વિતીય અને ચતુર્થ ચરણ સમાન હોય (૩) સર્વ વિષમ- જેના ચરણ અને અક્ષર બધું વિષમ હોય અથવા જેના ચારે ચરણ વિષમ હોય. આ ત્રણ સિવાય વૃત્ત-છંદનો ચોથો પ્રકાર નથી. ll૧oll ગીતની ભાષા - | सक्कया पागया चेव, दोण्णि य भणिइ आहिया । ૪૪ सरमंडलम्मि गिज्जते, पसत्था इसिभासिया ॥११॥ ભાવાર્થ :- ભણિતિ- ગીતની ભાષાના બે પ્રકાર છે– સંસ્કૃત અને પ્રાકૃતિ. આ બન્ને પ્રશસ્ત અને ઋષિ ભાષિત છે અને સ્વરમંડલમાં ગવાય છે. ll૧૧l. ગાયકના પ્રકાર :४५ केसी गायइ महुरं, केसी गायइ खरं च रुक्ख च । केसी गायइ चउर, केसी विलंबं दुतं केसी ॥ વિસર પુખ રિસી II सामा गायाइ महुरं, काली गायइ खरं च रुक्खं च । गोरी गायइ चउर, काणं विलंब दुयं अंधा ॥ વિસ્તરં પુન પિંકાતા /શરૂા. ભાવાર્થ :- પ્રશ્ન- કઈ સ્ત્રી મધુર સ્વરમાં, કઈ સ્ત્રી કઠોર અને રુક્ષ સ્વરમાં, કઈ સ્ત્રી ચતુરાઈથી, કઈ સ્ત્રી વિલમ્બિત સ્વરમાં, કઈ સ્ત્રી કૂત(શીધ્ર) સ્વરમાં તથા કઈ સ્ત્રી વિકૃત સ્વરમાં ગાય છે? /૧રl. ઉત્તર- શ્યામાં સ્ત્રી મધુર સ્વરમાં, કાળી સ્ત્રી ખર-કઠોર અને રુક્ષ સ્વરમાં, ગોરી સ્ત્રી ચતુરાઈથી, કાણી સ્ત્રી વિલંબિત (મંદ), અંધ સ્ત્રી કૂત(શીઘ) અને પિંગલા સ્ત્રી વિસ્વર-વિકૃત સ્વરમાં ગાય છે. II૧all. સ્વર મંડળ ઉપસંહાર :४ सत्त सरा तओ गामा, मुच्छणा एकवीसई । ताणा एगूणपण्णासा, समत्तं सरमंडलं ॥१४॥ ભાવાર્થ :- આ રીતે સાત સ્વર, ત્રણ ગ્રામ અને ૨૧ મૂચ્છના થાય છે. પ્રત્યેક સ્વર તાનથી ગવાય છે. તેથી તેના ૭x૭ = ૪૯ ભેદ થાય છે. આ રીતે સપ્ત-સ્વરમંડલનું વર્ણન સમાપ્ત થયું. ૧૪ો. વિવેચન : સ્વરનો સામાન્ય અર્થ છે ધ્વનિ, નાદ. સંગીત શાસ્ત્રમાં સ્વરનો વિશેષ અર્થ દષ્ટિગોચર થાય છે
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy