________________
સ્થાન
૧૨૭
પુરિમાના ઉપર, મધ્ય અને નીચેના ભાગમાં, એમ ત્રણવાર દૃષ્ટિ ફેરવવા માટે દષ્ટિથી જે ત્રણ વિભાગ થાય તેને ખોડા કહે છે.
વસ્ત્રની એક બાજુના ત્રણ પુરિમા અને નવ ખોડા થાય છે. તે જ રીતે વસ્ત્રની બીજી બાજુના પણ ત્રણ પુરિમા અને નવ ખોડા, તે જ રીતે વસ્ત્રને ઉથલાવી, આગળ અને પાછળના ભાગના ત્રણ-ત્રણ પુરિમા અને નવ-નવ ખોડા થાય છે. આ રીતે એક વસ્ત્રના કુલ ૧૨ પુરિમા અને ૩૬ ખોડા થાય છે. પ્રતિલેખના વિધિનું સંપૂર્ણ વિવેચન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્ય-૨માં આપેલું છે. છ લેશ્યાઓ -
૪૪ છે તેસાઓ પળત્તાઓ, તં નહીં- હોસા, પીત્તત્તેસા, જાડજ્ઞેસા, તેતેલા, પમ્પલેક્ષા, સુતેલા ।
ભાવાર્થ :- લેશ્યાના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે–
(૧) કૃષ્ણ લેશ્યા (૨) નીલ લેશ્યા (૩) કાપોત લેશ્યા (૪) તેજો લેશ્મા (૫) પદ્મ લેશ્યા (૬) શુક્લ લેશ્યા.[સ્થાન-૧, સૂત્ર-૩૪ પ્રમાણે જાણવું]
४५ पंचिदियतिरिक्खजोणियाणं छ लेसाओ पण्णत्ताओ, तं जहा - कण्हलेसा, નીલોસા, ાડોલા, તેડોસા, પમ્હલેસા, સુતેલા । વં મળુસ્સવેવાળ વિ
ભાવાર્થ:- પંચેન્દ્રિય તિર્યંચ યોનિમાં જીવોને છ લેશ્યા હોય છે, તે આ પ્રમાણે છે– (૧) કૃષ્ણ લેશ્યા (૨) નીલ લેશ્યા (૩) કાપોત લેશ્યા (૪) તેજો લેશ્યા (૫) પદ્મ લેશ્યા (૬) શુક્લ લેશ્યા. તે જ રીતે મનુષ્યમાં છ લેશ્યાઓ હોય છે. તે જ રીતે સમુચ્ચય રૂપે સર્વ દેવોમાં છ-છ લેશ્યા હોય છે.
લોકપાલની અગ્રમહિષીઓ -
:
४६ सक्कस्स णं देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो छ अग्गमहिसीओ पण्णत्ताओ ।
ભાવાર્થ :- દેવરાજ દેવેન્દ્ર શક્રના લોકપાલ સોમ મહારાજને છ અગ્રમહિષીઓ છે.
४७ सक्कस णं देविंदस्स देवरण्णो जमस्स महारण्णो छ अग्गमहिसीओ પળ- ત્તાઓ |
ભાવાર્થ :- દેવરાજ દેવેન્દ્ર શક્રના લોકપાલ યમ મહારાજને છ અગ્રમહિષીઓ છે.