________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪
૫૩૧
८५ चत्तारि कुंभा पण्णत्ता, तं जहा- भिण्णे, जज्जरिए, परिस्साई, अपरिस्साई । एवामेव चउव्विहे चरिते पण्णत्ते, तं जहा- भिण्णे, जज्जरिए, परिस्साई, अपरिस्साई। ભાવાર્થ :- ચાર પ્રકારના કુંભ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના ચારિત્ર કહ્યા છે, તે આ પ્રમાણે છેકુંભ
ચારિત્ર ૧. ભિન્ન-ફૂટેલો કુંભ.
૧. ભિન્ન–મૂળ પ્રાયશ્ચિત્તને યોગ્ય ચારિત્ર. ૨. જર્જરિત-જૂનો કુંભ.
૨. જર્જરિત–છેદ પ્રાયશ્ચિત્તને યોગ્ય ચારિત્ર. ૩. પરિસાવિ-ઝરતો કુંભ.
૩. પરિસાવિ-સૂક્ષ્મ અતિચારથી દૂષિત ચારિત્ર. ૪. અપરિસાવિ–પાણી ઝરે નહીં તેવો કુંભ. ૪. અપરિસાવિ-નિરતિચાર, નિર્દોષ ચારિત્ર. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કુંભની અનેકવિધ વિવિધતાના આધારે મનુષ્યનું વૈવિધ્ય પ્રદર્શિત કર્યુ છે. પુને મU – પૂર્ણ શબ્દના અવયવ, જાતિ, કુળ, ઐશ્વર્ય, ગુણ, ધર્મ વગેરે અર્થ થાય અને તુચ્છ શબ્દના સ્વલ્પ, ખાલી, ઓછું વગેરે અર્થ થાય. પૂર્ણાવભાસી – સંપત્તિ, શ્રુતના સદુપયોગના કારણે પૂર્ણ દેખાતા પુરુષને પૂર્ણાવભાસી કહે છે. પ્રિયાર્થ:- સુવર્ણ નિર્મિત હોવાથી કુંભને પ્રીતિજનક કહ્યા છે તથા પરોપકારી હોવાથી પુરુષને પ્રિયાર્થપ્રીતિજનક કહ્યા છે. વિષ્યન્દકઃ–પાણીથી પૂર્ણ અને જવતો કુંભવિષ્યદક કહેવાય તેમજ સંપત્તિ, મૃતથી પૂર્ણ અને પરોપકારી પુરુષ વિષ્યદક કહેવાય છે. અવદલ - પાણી રહિત કુંભ અવદલ કહેવાય તથા અસાર, મૂલ્યહીન, અનુપયોગી, આકર્ષણ રહિત, અપરોપકારી પુરુષ અથવા કુંભ અવદલ કહેવાય છે. મધુ-વિષ યુક્ત કુંભ અને પુરુષની ચૌભંગી :|८६ चत्तारि कुंभा पण्णत्ता, तं जहा- महुकुंभे णाममेगे महुपिहाणे, महुकुंभे णाममेगे विसपिहाणे, विसकुंभे णाममेगे महुपिहाणे, विसकुंभे णाममेगे विसपिहाणे।
___एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तंजहा- महुकुंभे णाममेगे महुपिहाणे, વમળો !
हिययमपावमकलुसं, जीहावि य महुरभासिणी णिच्चं ।