________________
સ્વરૂપદર્શક વ્યાખ્યાઓ કરી છે. (१) ठाणेणं एगाइयाए एगुत्तरियाए वुड्डिए दसट्ठाणविवढियाणं भावाणं परूवणा आघविज्जइ = ઠાણાંગ સૂત્રમાં એક સ્થાનથી એક એક વૃદ્ધિ કરતાં દસ સ્થાન પર્યંતના ભાવોની પ્રરૂપણા કરવામાં આવી છે – નંદીસૂત્ર. (૨) ટાઇi UTIR નીવપુસ્નારી વિગુત્તરમેન કાળ વખmરિ . જીવ, પુદ્ગલ વગેરેનું એક એક સ્થાનની વૃદ્ધિનાક્રમથી જેમાં તત્ત્વવર્ણન કરવામાં આવે તેનું નામ સ્થાન છે - કષાયપાહુડ. (૩) વિનંતિ ત્તિ સ્વરુપત: સ્થાપ્યતે પ્રજ્ઞાણંતે ચર્થ ! જેનું સ્વરૂપ સ્થાપિત કરાય અથવા જ્ઞાપિત કરાય તે સ્થાન - નંદીચૂર્ણિ. (४) तिष्ठन्त्यस्मिन् प्रतिपाद्यतया जीवादय इति स्थानम् । स्थानेन स्थाने वा जीवाः स्थाप्यन्ते વ્યવસ્થિત સ્વરુપ પ્રતિપાદ્રિતિ હૃત્યમ્ જીવાદિનું જેમાં વ્યવસ્થિત રૂપથી પ્રતિપાદન કરવામાં આવે તે સ્થાન - નંદીવૃત્તિ. (૫) સ્થાનનો અર્થ છે ઉપયુક્ત. આ આગમમાં ઉપયુક્ત (ઉચિત) તત્ત્વોનો નિશ્ચય છે, કથન છે, માટે તેને સ્થાન કહે છે. (૬) સ્થાનનો અર્થ છે વિશ્રાંતિ સ્થળ, સ્થાપના. આ સૂત્રમાં સંખ્યાક્રમથી જીવ, પુદ્ગલ વગેરેની સ્થાપના છે. આ કારણે પ્રસ્તુત સૂત્રનું નામ “સ્થાન છે અને તે અંગસૂત્ર હોવાથી તેનું પૂર્ણનામ સ્થાનાંગ કહેવામાં આવે છે. સ્થાનાંગશૈલી -
સ્થાનાંગ અને સમવાયાંગ આ બે આગમમોમાં વિષયને પ્રધાનતા ન આપતા સંખ્યાને પ્રધાનતા આપવામાં આવી છે અર્થાત્ આ સૂત્રમાં સંખ્યાના આધારે વિષયનું સંકલન કરવામાં આવ્યું છે. પ્રથમ સ્થાનમાં એક એક સંખ્યક વિષયોનું, બીજા સ્થાનમાં બે બે સંખ્યક વિષયોનું અને ત્રીજા સ્થાનમાં ત્રણ ત્રણ સંખ્યક વિષયોનું સંકલન છે. આ રીતે ઉત્તરોત્તર સંખ્યાક્રમથી દસમા સ્થાનમાં દસદસ સંખ્યક વિષયોનું પ્રતિપાદન છે.