________________
| ४१० ।
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
रायहाणीओ पण्ण- त्ताओ, तं जहा- णंदुत्तरा, णंदा, उत्तरकुरा, देवकुरा । कण्हाए, कण्हराईए, रामाए, रामरक्खियाए । ભાવાર્થ :- ચાર રતિકર પર્વતોમાં જે ઉત્તર-પૂર્વ દિશાનો રતિકર પર્વત છે, તેની ચારે દિશામાં દેવરાજ ઈશાન દેવેન્દ્રની ચાર અગ્રમહિષીઓની જંબુદ્વીપ પ્રમાણવાળી, એક લાખ યોજન વિસ્તારવાળી ચાર રાજધાનીઓ છે, તે આ પ્રમાણે છે– (૧) કૃષ્ણા અગ્રમહિષીની રાજધાની નન્દોત્તરા (૨) કૃષ્ણરાજિકા અગ્રમહિષીની રાજધાની નિંદા (૩) રામા અગ્રમહિષીની રાજધાની ઉત્તરકુરા (૪) રામરક્ષિતા અગ્રમહિષીની રાજધાની દેવમુરા. १२६ तत्थ णं जे से दाहिणपुरथिमिल्ले रतिकरगपव्वए, तस्स णं चउद्दिसिं सक्कस्स देविंदस्स देवरण्णो चउण्हमग्गमहिसीणं जंबुद्दीवपमाणाओ चत्तारि रायहा- पीओ पण्णत्ताओ, तं जहा- समणा, सोमणसा, अच्चिमाली, मणोरमा। पउमाए, सिवाए, सतीए, अंजूए । ભાવાર્થ :- તે ચાર રતિકર પર્વતોમાંથી જે દક્ષિણ-પૂર્વ દિશામાં રતિકર પર્વત છે, તેની ચારે દિશામાં દેવરાજ શક્ર દેવેન્દ્રની ચાર અગ્રમહિષીઓની, જંબુદ્વીપ પ્રમાણવાળી ચાર રાજધાનીઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) પદ્મા અગ્રમહિષીની રાજધાની સમના (૨) શિવા અગ્રમહિષીની રાજધાની સૌમનસા (3) शयी अमडिषीनी २०४धानी मर्थिभासिनी (४) अंडू मामालीनी २०४पानी मनोरमा. १२७ तत्थ णं जे से दाहिणपच्चत्थिमिल्ले रतिकरगपव्वए, तस्स णं चउद्दिसिं सक्कस्स देविंदस्स देवरण्णो चउण्हमग्गमहिसीणं जंबुद्दीव पमाणमेत्ताओ चत्तारि रायहाणीओ पण्णत्ताओ, तं जहा- भूता, भूतवडेंसा, गोथूभा, सुंदसणा । अमलाए अच्छराए, णवमियाए, रोहिणीए । ભાવાર્થ :- ચારે રતિકર પર્વતોમાંથી જે દક્ષિણ-પશ્ચિમનો રતિકર પર્વત છે, તેની ચારે દિશાઓમાં દેવરાજ શક્ર દેવેન્દ્રની ચાર અગ્રમહિષીઓની જંબુદ્વીપ પ્રમાણવાળી ચાર રાજધાનીઓ છે, તે આ પ્રમાણે छ- (१) अमला अमडिषीनी २४धानी भूत। (२) अप्स। अमडिषीनी २०४धानी भूतावतंसा (3) नवमि ममडिषीनी २०४धानी गोस्तूपा (४) रोडिए अयमलिषीनी २०४धानी सुर्शन. १२८ तत्थ णं जे से उत्तरपच्चथिमिल्ले रतिकरगपव्वए, तस्स णं चउद्दिसिं ईसाणस्स देविंदस्स देवरण्णो चउण्हमग्गमहिसीणं जंबुद्दीवप्पमाणमेत्ताओ चत्तारि रायहाणीओ पण्णत्ताओ, तं जहा- रयणा, रयणुच्चया, सव्वरयणा, रयणसंचया । वसूए, वसुगुत्ताए वसुमित्ताए, वसुंधराए ।