________________
|
૩૮૨ |
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
ભાવાર્થ :- ચાર પ્રકારના સ્તંભ અને તેની સમાન ચાર પ્રકારના માન કહ્યા છે, તે આ પ્રમાણે છે
સ્તંભ
માન (૧) પથ્થરનો (૧) પથ્થરના સ્તંભ સમાન [અનંતાનુબંધી] (૨) હાડકાનો (૨) હાડકાના સ્તંભ સમાન અપ્રત્યાખ્યાની] (૩) લાકડાનો (૩) લાકડાના સ્તંભ સમાન પ્રિત્યાખ્યાનાવરણ]
(૪) નેતરનો (૪) નેતરના સ્તંભ સમાન સંજ્વલન]. (૧) શૈલસ્તમ્ભ(પથ્થર સ્તંભ)સમાન માનમાં પ્રવર્તમાન જીવ કાળ કરે તો નરકમાં ઉત્પન્ન થાય છે. (૨) અસ્થિસ્તમ્ભ(હાડકાંના સ્તંભ)સમાન માનમાં પ્રવર્તમાન જીવ કાળ કરે તો તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. (૩) દારુસ્તમ્ભ(લાકડાના સ્તંભ) સમાન માનમાં પ્રવર્તમાન જીવ કાળ કરે તો મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. (૪) નેતરના સ્તન્મ સમાન માનમાં પ્રવર્તમાન જીવ કાળ કરે તો દેવમાં ઉત્પન્ન થાય છે. ६४ चत्तारि केयणा पण्णत्ता, तं जहा- वसीमूलकेयणए, मेंढविसाणकेयणए, गोमुत्तिकेयणए, अवलेहणियकेयणए । एवामेव चउव्विहा माया पण्णत्ता, तं जहा- वंसीमूलकेयणसमाणा, मेंढविसाणकेयणसमाणा, गोमुत्तिकेयणसमाणा अवलेहणिय- केयणसमाणा।
वसीमूलकेयण समाणं मायमणुपविढे जीवे कालं करेइ, णेरइएसु उववज्जइ, मेंढविसाणकेयणसमाणं मायमणुपविढे जीवे कालं करेइ, तिरिक्खजोणिएसु उव- वज्जइ । गोमुत्ति केयणसमाणं मायमणुपविढे जीवे कालं करेइ, मणुस्सेसु उववज्जइ। अवलेहणिय केयणसमाणं मायमणुपविढे जीवे कालं करेइ, देवेसु उववज्जइ । ભાવાર્થ :- ચાર પ્રકારની વક્રતા અને તેની સમાન ચાર પ્રકારની માયા કહી છે, તે આ પ્રમાણે છેવકતા
માયા (૧) વાંસનું મૂળની. (૧) વાંસના મૂળ સમાન અનંતાનુબંધી]. (૨) ઘેટાના શિંગડાની. (૨) ઘેટાના શિંગડા સમાન [અપ્રત્યાખ્યાની]. (૩) ગોમૂત્રિકાની. (૩) ગોમૂત્રિકા સમાન [પ્રત્યાખ્યાનાવરણ].
(૪) છોઈ(છોલ)ની. (૪) છોઈ(છોલ) સમાન [સંજવલન]. (૧) વાંસના મૂળની સમાન અનંતાનુબંધી માયામાં પ્રવર્તમાન જીવ કાળ કરે તો નરકગતિમાં ઉત્પન્ન થાય.