________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
[ ૩૪૩ |
९३ गीयरइस्स णं गंधव्विदस्स गंधव्वरण्णो चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- सुघोसा, विमला, सुस्सरा, सरस्सई । एवं गीयजसस्स वि । ભાવાર્થ - ગન્ધર્વરાજ ગન્ધર્વેદ્ ગીતરતિની અને તે જ રીતે ગીતયશની ચાર–ચાર અગ્રમહિષીઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) સુઘોષા (૨) વિમલા (૩) સુસ્વરા (૪) સરસ્વતી. ९४ चंदस्स णं जोइसिंदस्स जोइसरण्णो चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- चंदप्पभा, दोसिणाभा, अच्चिमाली, पभंकरा । एवं सूरस्स वि, णवरं સૂરમા, લિગામ, વિમાની, મા ! ભાવાર્થ :- જ્યોતિષ્ઠરાજ જ્યોતિર્મેન્દ્ર ચન્દ્રની ચાર–ચાર અગ્રમહિષીઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ચંદ્રપ્રભા (૨) જ્યોત્સનાભા (૩) અર્ચિમાલિની (૪) પ્રભંકરા.
તે જ રીતે જ્યોતિષ્ઠરાજ જ્યોતિર્મેન્દ્ર સૂર્યની પણ ચાર-ચાર અગ્રમહિષીઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) સૂર્યપ્રભા (૨) જ્યોત્સનાભા (૩) અર્ચિમાલિની (૪) પ્રભંકરા. |९५ इंगालस्स णं महागहस्स चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहाविजया, वेजयंती, जयंती, अपराजिया । एवं सव्वेसि महग्गहाणं जावभावकेउस्स । ભાવાર્થ :- મહાગ્રહ અંગારની અને તે જ રીતે ભાવકેતુ સુધીના અયાસી મહાગ્રહોની ચાર ચાર અગ્રમહિષીઓ કહી છે, તે આ પ્રમાણે છે- (૧) વિજયા (૨) વૈજયંતી (૩) જયન્તી (૪) અપરાજિતા. ९६ सक्कस्स णं देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो चत्तारि अग्गमहिसीओ પાળવાનો, તન- રોહિણી, મયણા, વિસ્તા, સોમા / પત્ર નાવ વેસલમણસા ભાવાર્થ :- દેવરાજ દેવેન્દ્ર શુક્રના લોકપાલ સોમ અને તે જ રીતે વૈશ્રમણ સુધીના સર્વ લોકપાલની ચાર–ચાર અગ્રમહિષીઓ કહી છે. તે આ પ્રમાણે છે– (૧) રોહિણી (૨) મદના (૩) ચિત્રા (૪) સોમા. ९७ ईसाणस्स णं देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो चत्तारि अग्गमहिसीओ પણરાયો, તે ગરા- ઢવી, રા, વળી, વિન્T પર્વ નાવ વરણલ્સ ! ભાવાર્થ :- દેવરાજ દેવેન્દ્ર ઈશાનના લોકપાલ મહારાજ સોમની અને તે જ રીતે વરુણ સુધીના લોકપાલોની ચાર–ચાર અગ્રમહિષીઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથ્વી (૨) રાત્રિ (૩) રજની (૪) વિધુત. વિવેચન :
આ પ્રસ્તુત ૧૯ સૂત્રોમાં ૭૭૬ અગ્રમહિષીઓનો નામોલ્લેખ છે.