________________
૨૫૮
શ્રી ઠાણાગ સૂત્ર-૧
પ્રશ્ન- હે ભગવન્! ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિષિક દેવ ક્યાં નિવાસ કરે છે?
ઉત્તર- આયુષ્માનું! સૌધર્મ અને ઈશાન દેવલોકની ઉપર તથા સનકુમાર અને મહેન્દ્ર દેવલોકની નીચે(નીચેના પ્રતરોમાં) ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિષિક દેવ નિવાસ કરે છે.
પ્રશ્ન- હે ભગવન્! તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિષિક દેવ ક્યાં નિવાસ કરે છે?
ઉત્તર- આયુષ્યમાનું ! બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકની ઉપર અને લાંતક દેવલોકની નીચે તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિષિક દેવ નિવાસ કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ પ્રકારના કિલ્પિષી દેવોના નામ તથા સ્થાનનો ઉલ્લેખ છે.
૬િ સોહબ્બીસીસુ ખે! – અહીં મૂળપાઠમાં નોલિયા બ = જ્યોતિષી દેવોના વિમાનોથી ઉપર અને સોહનીસાસુ ખેસુ = સૌધર્મ ઈશાન દેવલોકમાં(અહીં વરુખેમાં સપ્તમી વિભક્તિ છે.) ક્ = નીચેના ભાગમાં; આ રીતે અર્થ કરવો જોઈએ. તાત્પર્ય એ છે કે પહેલા, બીજા દેવલોકમાં નીચેના પ્રતરમાં જ્યાં દેવોનાં ત્રણ પલ્યોપમના સ્થિતિ સ્થાન હોય ત્યાં ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા કિલ્વિષી દેવો નિવાસ કરે છે. ત્રીજા ચોથા દેવલોકમાં અને છઠ્ઠા દેવલોકમાં પણ નીચેના પ્રતિરોમાં જ્યાં ક્રમશઃ ત્રણ અને તેર સાગરોપમનાં સ્થિતિ સ્થાન આવે ત્યાં ત્રણ અને તેર સાગરોપમની સ્થિતિવાળા કલ્પિષી દેવો નિવાસ કરે છે.
વખે :- પ્રસ્તુત સૂત્રમાં દેવલોકો માટે 'કલ્પ' શબ્દનો પ્રયોગ કર્યો છે. જે દેવલોકોમાં દશ પ્રકારના કલ્પ એટલે દેવોમાં નાના મોટાનો વ્યવહાર હોય છે. તે દેવલોક 'કલ્પ' કહેવાય છે અને ત્યાં ઉત્પન્ન થનાર દેવો કલ્પોપન્ન દેવ કહેવાય છે.
િિબ્રસિયા:- ઠાણાંગ સૂત્રના પ્રાયઃ સર્વ સંસ્કરણોના આ સૂત્રમાંજિબ્લિસિયા પાઠ જોવા મળે છે. ભગવતી સૂત્ર શતક–૯, ઉદ્દેશક–૩૩ જમાલી પ્રકરણમાં વિધ્વતિય પાઠ પ્રાયઃ સર્વ સંસ્કરણોમાં મળે છે. તેથી પ્રસ્તુતમાં ભગવતી સૂત્રના આધારે વિવૂિસિયા પાઠને શુદ્ધ સમજતાં તેનો સ્વીકાર કર્યો છે. પરિષદના દેવ દેવીઓની સ્થિતિ :३० सक्कस्स णं देविंदस्स देवरण्णो बाहिरपरिसाए देवाणं तिण्णि पलिओवमाई ठिई पण्णत्ता । सक्कस्स णं देविंदस्स देवरण्णो अभितरपरिसाए देवीणं तिण्णि पलिओवमाई ठिई पण्णत्ता । ईसाणस्स णं देविंदस्स देवरण्णो बाहिरपरिसाए देवीणं तिण्णि पलिओवमाइं ठिई पण्णत्ता ।