________________
૧૧૪]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
मंगलावती, दो पम्हा, दो सुपम्हा, दो महापम्हा, दो पम्हगावती, दो संखा, दो णलिणा दो कुमुया, दो सलिलावती, दो वप्पा, दो सुवप्पा, दो महावप्पा, दो वप्पगावती, दो वगू , दो सुवग्गू , दो गंधिला, दो गंधिलावती ।। ભાવાર્થ :- ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધ સંબંધી વિદેહમાં (૧) બે કચ્છ (૨) બે સુકચ્છ (૩) બે મહાકચ્છ (૪) બે કચ્છાવતી (૫) બે આવર્તા (૬) બે મંગલાવર્ત (૭) બે પુષ્કલા (૮) બે પુષ્કલાવતી
(૯) બે વત્સા (૧૦) બે સુવત્સા (૧૧) બે મહાવત્સા (૧૨) બે વત્સકાવતી (૧૩) બે રમ્યા (૧૪) બે રમ્યતા (૧૫) બે રમણીયા (૧૬) બે મંગલાવતી
(૧૭) બે પદા (૧૮) બે સુપદા (૧૯) બે મહાપડ્મા (૨૦) બે પલ્મકાવતી (૨૧) બે શંખા (રર) બે નલિના (૨૩) બે કુમુદા (૨૪) બે સલિલાવતી
(૨૫) બે વખા (૨૬) બે સુવપ્રા (૨૭) બે મહાવપ્રા (૨૮) બે વપ્રકાવતી (૨૯) બે વર્લ્સ (૩૦) બે સુવલ્સ (૩૧) બે ગન્ધિલા (૩૨) બે ગન્ધિલાવતી, એમ બત્રીસ વિજય ક્ષેત્ર છે. ५८ दो खेमाओ, दो खेमपुरीओ, दो रिट्ठाओ, दो रिट्ठपुरीओ, दो खग्गीओ, दो मंजुसाओ, दो ओसधीओ, दो पोंडरिगिणीओ, दो सुसीमाओ, दो कुंडलाओ, दो अपराजियाओ, दो पभंकराओ, दो अंकावईओ, दो पम्हावईओ, दो सुभाओ, दो रयणसंचयाओ, दो आसपुराओ, दो सीहपुराओ, दो महापुराओ, दो विजयपुराओ, दो अवराजियाओ, दो अवराओ, दो असोयाओ, दो विगयसोगाओ दो विजयाओ दो वेजयंतीओ, दो जयंतीओ, दो अपराजियाओ, दो चक्कपुराओ, दो खग्गपुराओ, दो अवज्झाओ, दो अउज्झाओ। ભાવાર્થ – ઉપર્યુક્ત બત્રીસ વિજયક્ષેત્રની– (૧) બે ક્ષેમા (૨) બે ક્ષેમપુરી (૩) બે રિઝા (૪) બે રિષ્ટપુરી (૫) બે ખગી (૬) બે મંજૂષા (૭) બે ઔષધી (૮) બે પૌડરીકિણી (૯) બે સુસીમાં (૧૦) બે કંડલા (૧૧) બે અપરાજિતા (૧૨) બે પ્રભંકરા (૧૩) બે અંકાવતી (૧૪) બે પદ્માવતી (૧૫) બે શુભા (૧૬) બે રત્નસંચયા (૧૭) બે અશ્વપુરી (૧૮) બે સિંહપુરી (૧૯) બે મહાપુરી (૨૦) બે વિજયપુરી (૨૧) બે અપરાજીતા (૨૨) બે અપરા (૨૩) બે અશોકા (૨૪) બે વિગતશોકા (૨૫) બે વિજયા (ર૬) બે વેજયન્તી (૨૭) બે જયંતિ (૨૮) બે અપરાજિતા (૨૯) બે ચક્રપુરી (૩૦) બે ખગપુરી (૩૧) બે અવધ્યા (૩૨) બે અયોધ્યા, એમ બત્રીસ મુખ્ય નગરીઓ-ચક્રવર્તીની રાજધાનીઓ છે. ધાતકીખંડના મેરુપર્વત, વન, વેદિકાદિ :५९ दो भद्दसालवणा, दो णंदणवणा, दो सोमणसवणा, दो पंडगवणाई ।