________________
સ્થાન-૨: ઉદ્દેશક-૩
[ ૧૧૧] चेव, महाधायईरुक्खे चेव । देवा गरुले चेव वेणुदेवे, पियदसणे चेव । ભાવાર્થ :- ધાતકીખંડ દીપના પશ્ચિમાર્ધના મંદર પર્વતની ઉત્તર-દક્ષિણમાં બે ક્ષેત્ર કહ્યા છે. દક્ષિણમાં ભારત અને ઉત્તરમાં ઐરવત. તે બન્ને ક્ષેત્ર પ્રમાણની દષ્ટિએ ક્ષેત્રફળ પર્યત સર્વથા સદશ છે.
આ રીતે ભરત અને ઐરાવત ક્ષેત્રના મનુષ્યો છએ આરાના ભાવોનો અનુભવ કરે છે ત્યાં સુધીનું સંપૂર્ણ વર્ણન પૂર્વે જંબૂદ્વીપના પ્રકરણમાં કર્યું છે તેમજ અહીં પણ કહેવું. વિશેષતા એ છે કે બે વૃક્ષના નામ કૂટ શાલ્મલી અને મહાધાતકી વૃક્ષ છે. કૂટ શાલ્મલી ઉપર ગરુડકુમાર જાતિના વેણુદેવ અને મહાધાતકી વૃક્ષ ઉપર પ્રિયદર્શન દેવ રહે છે. [આ પશ્ચિમાદ્ધનું વર્ણન છે.] ५२ धायइसंडे णं दीवे दो भरहाई, दो एरवयाई, दो हेमवयाई, दो हेरण्णवयाई, दो हरिवासाइं, दो रम्मगवासाई, दो पुव्वविदेहाई, दो अवरविदेहाई, दो देवकुराओ, दो देवकुरुमहदुमा, दो देवकुरुमहद्दुमवासी देवा, दो उत्तरकुराओ, दो उत्तरकुरुमहद्दुमा, दो उत्तरकुरुमहद्दुमवासी देवा ।। __ दो चुल्लहिमवंता, दो महाहिमवंता, दो णिसढा, दो णीलवंता, दो Mી, વો સિદી !
दो सद्दावाई, दो सद्दावाईवासी साई देवा, दो वियडावाई, दो वियडावाईवासी पभासा देवा, दो गंधावाई, दो गंधावाईवासी अरुणा देवा, दो मालवंतपरियागा, दो मालवंतपरियागवासी पउमा देवा । ભાવાર્થ :- ધાતકીખંડ દ્વીપમાં (૧) બે ભરત (૨) બે ઐરાવત (૩) બે હૈમવય (૪) બે હૈરણ્યવય (૫) બે હરિવર્ષ (૬) બે રમ્યફવર્ષ (૭) બે પૂર્વવિદેહ (૮) બે અપર વિદેહ (૯) બે દેવકુરુ, બે દેવકુરુ મહાતૃમ, બે દેવકુરુ મહાવ્રમવાસી દેવ તથા (૧૦) બે ઉત્તરકુરુ, બે ઉત્તરકુરુ મહાદ્યુમ, બે ઉત્તરકુરુ મહાદ્રમવાસી દેવ કહ્યા છે.
ત્યાં (૧) બે ચુલ્લ હિમવાન (૨) બે મહાહિમવાન (૩) બે નિષધ (૪) બે નીલવાન (૫) બે રુકિમ અને (૬) બે શિખરી વર્ષધર પર્વત કહ્યા છે.
ત્યાં (૧) બે શબ્દાપાતી (વૃત વૈતાઢય) પર્વત અને બે શબ્દાપાતિ વાસી સ્વાતિ દેવ (૨) બે વિકટાપાતી(વૃત વૈતાઢય) પર્વત અને બે વિકટાપાતિવાસી પ્રભાસદેવ (૩) બે ગંધાપાતી (વૃત વૈતાઢય) પર્વત અને બે ગંધાપાતિવાસી અરુણદેવ, (૪) બે માલ્યવંત(વૃત વૈતાઢય) પર્વત અને બે માલ્યવંત પર્વતવાસી પદ્મદેવ. (મેરુ પર્વતના ઉત્તર દક્ષિણવર્તી ક્ષેત્રાદિનું વર્ણન છે.) ५३ दो मालवंता, दो चित्तकूडा, दो पम्हकूडा, दो णलिणकूडा, दो एगसेला,