________________
સ્થાન-૨: ઉદ્દેશક-૩
| ૧૦૯ |
લોહિતાક્ષ, (૪) બે શનિશ્વર, (૫) બે આધુનિક, (૬) બે પ્રાહુત, (૭) બે કણા, (૮) બે કનક, (૯) બે કનકનક, (૧૦) બે કનક વિનાનક, (૧૧) બે કનક સંતાનક, (૧૨) બે સોમ, (૧૩) બે સહિત, (૧૪) બે આશ્વાસન, (૧૫) બે કાર્યોપગ, (૧૬) બે કર્બટ, (૧૭) બે અજરક, (૧૮) બે દુન્દુભક, (૧૯) બે શંખ, (૨૦) બે શખવર્ણ, (૨૧) બે શખવષ્ણુભ, (૨૨) બે કંસ, (૨૩) બે કંસવર્ણા, (૨૪) બે કંસવર્ણાભ, (૨૫) બે રુક્મી, (૨૬) બે રુક્યાભાસ, (૨૭) બે નીલ, (૨૮) બે નીલાભાસ, (૨૯) બે ભસ્મ, (૩૦) બે ભસ્મરાશિ, (૩૧) બે તિલ, (૩૨) બે તિલપુષ્પવર્ણ, (૩૩) બે દક, (૩૪) બે દકપંચવર્ણ, (૩૫) બે કાક, (૩૬) બે કર્કન્દ, (૩૭) બે ઈન્દ્રાગ્નિ, (૩૮) બે ધૂમકેતુ, (૩૯) બે હરી, (૪૦) બે પિંગલ, (૪૧) બે બુદ્ધ, (૪૨) બે શુક્ર, (૪૩) બે બૃહસ્પતિ, (૪૪) બે રાહુ, (૪૫) બે અગસ્તિ, (૪૬) બે માણવક, (૪૭) બે કાશ, (૪૮) બે સ્પર્શ, (૪૯) બે ધુર, (૫૦) બે પ્રમુખ, (૫૧) બે વિકટ, (પર) બે વિસન્ધિ, (૫૩) બે નિયલ્લ, (૫૪) બે પઈલ્લ, (૫૫) બે જડિયાઈલગ, (૫૬) બે અરુણ, (૫૭) બે અગ્નિ, (૫૮) બે કાલ, (૫૯) બે મહાકાલક, (0) બે સ્વસ્તિક, (૬૧) બે સૌવસ્તિક, (૨) બે વર્ધમાનક, (૩) બે પ્રલમ્બ, (૬૪) બે નિત્યાલોક, (૫) બે નિત્યોદ્યોત, (૬) બે સ્વય...ભ, (૭) બે અવભાસ (૬૮) બે શ્રેયસ્કર, (૯) બે ક્ષેમકર, (૭૦) બે આશંકર, (૭૧) બે પ્રશંકર, (૭૨) બે અપરાજિત, (૭૩) બે અજરસ, (૭૪) બે અશોક, (૭૫) બે વિગતશોક, (૭૬) બે વિમલ, (૭૭) બે વિવત, (૭૮) બે વિત્રસ્ત, (૭૯) બે વિશાલ, (૮૦) બે શાલ, (૮૧) બે સુવ્રત, (૮૨) બે અનિવૃત્તિ, (૮૩) બે એકજટિન, (૮૪) બે દુટિન, (૮૫) બે કરકરિક, (૮૬) બે રાજર્નલ (૮૭) બે પુષ્પકેતુ (૮૮) બે ભાવકેતુ. આ ૮૮ મહાગ્રહોએ ચાર(સંચરણ) કર્યું હતું, કરે છે અને કરશે. જંબૂઢીપ-વેદિકા :४८ जंबुद्दीवस्स णं दीवस्स वेइया दो गाउयाई उठं उच्चत्तेणं पण्णत्ता । ભાવાર્થ :- જંબૂઢીપ નામના દ્વીપની વેદિકા(પાવર વેદિકા)બે ગાઉ ઊંચી છે. વિવેચન :
જંબુદ્વીપને ફરતી ચારે તરફની જગતી આઠ યોજન ઊંચી છે. તે જગતીના શિખરતળની વચ્ચે પદ્મવર વેદિકા છે. તે બે ગાઉ ઊંચી છે. તેનું વિસ્તૃત વર્ણન જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં છે. તે પદ્મવર વેદિકાને જ આ સૂત્રમાં "વેદિકા" શબ્દથી સૂચિત કરી છે. લવણસમુદ્ર :
४९ लवणे णं समुद्दे दो जोयणसयसहस्साई चक्कवालविक्खंभेणं पण्णत्ते । लवणस्स णं समुद्दस्स वेइया दो गाउयाई उ8 उच्चत्तेणं पण्णत्ता ।। ભાવાર્થ - લવણ સમુદ્રનો ચક્રવાલવિખંભ(વલયાકાર વિસ્તાર) બે લાખ યોજનનો છે. લવણ સમુદ્રની