________________
| &
श्री 89 सूत्र-१ | |१५ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तर-दाहिणेणं दो कुराओ पण्णत्ताओबहुसमतुल्लाओ जाव परिणाहेणं तं जहा- देवकुरा चेव, उत्तरकुरा चेव ।
तत्थ णं दो महतिमहालया महादुमा पण्णत्ता- बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा- कूडसामली चेव, जंबू चेव सुदंसणा।
__तत्थ णं दो देवा महिड्डिया महज्जुइया महाणुभागा महायसा महाबला महा- सोक्खा पलिओवमट्टिईया परिवसंति, तं जहा- गरुले चेव वेणुदेवे अणाढिए चेव जंबुद्दीवाहिवई । ભાવાર્થ :- જંબૂઢીપ નામના દ્વીપના મંદર પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં પરિધિ પર્વતના વર્ણનમાં સર્વથા સદશ એવા બે કુરુ કહ્યા છે, યથા– ઉત્તરમાં ઉત્તરકુરુ અને દક્ષિણમાં દેવકુરુ.
દેવકુરુમાં કૂટ શાલ્મલી અને ઉત્તર કુરુમાં સુદર્શન જંબૂ નામના બે અતિવિશાલ મહાવૃક્ષ છે. તે બન્ને પ્રમાણની દષ્ટિએ પરિધિ પર્યત સર્વથા સંદેશ છે.
તેની ઉપર મહાન ઋદ્ધિવાન, મહાતિવાન, મહાશક્તિવાન, મહાયશવાન, મહાબળવાન, મહાસૌખ્યવાન અને એક પલ્યોપમની સ્થિતિવાળા બે દેવ રહે છે. કૂટ શાલ્મલી વૃક્ષ ઉપર સુવર્ણકુમાર જાતિના ગરુડ–વેણુદેવ અને સુદર્શન જેબૂ વૃક્ષ ઉપર જંબુદ્વીપના અધિપતિ અનાદત નામના દેવ રહે છે. જંબૂદ્વીપના પર્વતોની સમાનતા :१६ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरदाहिणेणं दो वासहरपव्वया पण्णत्ता- बहुसमतुल्ला जाव परिणाहेणं, तंजहा- चुल्लहिमवंते चेव, सिहरिच्चेव ।
एवं महाहिमवंते चेव, रूप्पिच्चेव । एवं णिसढे चेव, णीलवंते चेव । ભાવાર્થ :- જંબૂદ્વીપ નામના દ્વીપના મંદર પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં બે વર્ષધર પર્વત કહ્યા છે. દક્ષિણમાં ચુલ્લ હિમવાન અને ઉત્તરમાં શિખરી. આ બન્ને પર્વત ક્ષેત્ર પ્રમાણની દષ્ટિએ ક્ષેત્રફળ પર્યત સર્વથા સમાન છે.
આ રીતે મહાહિમવાન અને રુક્ષ્મી, નિષધ અને નીલવંત પર્વત પણ પરસ્પર ક્ષેત્ર પ્રમાણની દષ્ટિએ ક્ષેત્રફળ પર્યત સર્વથા સદશ છે. (મહા હિમવાન અને નિષધ પર્વત મંદર પર્વતની દક્ષિણમાં છે અને નીલવંત તથા રુમી પર્વત મંદર પર્વતની ઉત્તરમાં છે.) |१७ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरदाहिणेणं हेमवय-हेरण्णवएसु वासेसु दो वट्टवेयड्ढपव्वया पण्णत्ता बहुसमतुल्ला जाव परिणाहेणं, तं जहा